________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૧૦૬
ધ્યેયપૂર્વક શેય
અર્થ કહેતે હૈ એ તો શુદ્ધ ભાવના ભાવે-પણ શુદ્ધ ભાવના હોતી હૈ, ઐસા નહીં., શુદ્ધ ભાવનાકા અર્થ શુદ્ધ– –ઉપયોગ સામાયિકમેં હોતા હૈ. સમજમેં આયા ? ભારે અર્થમાં ફેરભાવનાનો અર્થ વસ્તુ જે ધ્રુવ સ્વરૂપ હૈ, ઓ રૂપ પર્યાયમેં ભાના, વીતરાગી પર્યાય, એકાગ્ર હોકર ઉસકા નામ ભાવના એમ કે ચિંતવના કરો ઐસા આત્મા, ઐસા આત્મા, ઐસા, પણ એ ભાવના નહીં. (આત્મ ભાવના ભાવતા– ) એ આત્મભાવના આતે હૈ ને શ્રીમમાં “ આતમા ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે” એ ગોખે ખરા પણ આત્મા શું ને કોણ એ કાંઈ ખબર ન મળે.
આત્મા અનંત આનંદકા કંદ સચ્ચિદાનંદ પ્રભુ ઉસકી ભાવના નામ એકાગ્રતા કરતે કરતે કેવળજ્ઞાન હોતા હૈ, દૂસરા કોઈ કેવળજ્ઞાનકા ઉપાય કા૨ણ–ફા૨ણ હૈ નહીં. એય રાજકુમા૨જી– સમજમેં આતા હૈ ? પહેલે કોળીએ ઐસા આયા હૈ કઠણ એય મનસુખભાઈ (પહેલે કોળીએ મૈસૂબ આયો એમ ) મેસૂબ આવ્યો. મેં એમ કીધું, ઓલું ક્યાં કીધું (પોચો લાગ્યો ) પોચો લાગ્યો. એ પહેલા વહેલા આવ્યા, અમારા પાલેજ રહે છે ને ? પાલેજના છે. સમજમેં આયા ?
แ
“ શુદ્ધ આત્માકી ભાવનાસે ઉત્પન્ન સુખ ઉસકી અનુભૂતિરૂપ ૫૨મ કલા ” લ્યો એ પરમકળા છે. કળાબાજ આત્મા જાગ્યો, ઈ ૫૨મ કળા છે એમ કહે છે. બાકી દુનિયાની કળા ફળા બધી નિરર્થક ચાર ગતિમાં રખડનેવાલી હૈ. શોભાલાલજી, તમાકુ ઐસી હૈ ને ફૈસી, ઐસી હૈ બીડી ને ઐસી હૈ તમાકુ ઊંચી ઊંચી તમાકુ પીવે ઊંચી અહીં આવે ત્યારે ગંધ મારતી હોય થોડી. સમજમેં આયા ? શુદ્ધ આત્માકી અનુભૂતિ વહી ૫૨મ કળા હૈ? વોહી ૫૨મકળા- હમ તો જંગલમેં રહતે હૈ ને ? નાકમેં દૂર હોય તો ય ગંધ આતી હૈ બહોત. કોઈ બીડી પીક૨ આતે ને તમાકુ ઐસા હોય નહીં શ૨ી૨મેં ભી એ લગાતા હૈ ગંધબંધ શું કહેવાય ? અત્તર-અત્તર ગંધ મારતે હૈ દૂરસે.
แ વહી દિવ્યકળા હૈ” ઓહોહો- દિવ્યકળા આત્મા અંદ૨ ૫૨માત્મા, સર્વજ્ઞ ૫૨માત્માએ કહા ઐસા આત્માકા અનુભવ કરના એ અનુભવ એ દિવ્યકળા હૈ.
แ વહી ૫૨મ અદ્વૈત ” લ્યો અદ્વૈત આયા ઓલા વેદાંત કહે છે ઐસા નહીં હોં. આહાહા ! વિકલ્પકા રાગ છોડકર સ્વરૂપ એકાકાર હૈ ઉસમેં એકાકાર હોના એ ૫૨મ અદ્વૈત હૈ. સમજમેં આયા ?
66
વહી અમૃત સ્વરૂપ ૫૨મ ધર્મ ધ્યાન હૈ”– એય જુઓ ભાઈ, ધર્મ ધ્યાનને તો આ કહ્યું. ઓલો કહે ધર્મધ્યાન શુધ્ધોપયોગમાં હૈ વાંચવામાં હેતુ છે આમાં જરીક– એ લોકો કહે છે ધર્મધ્યાન શુભભાવમાં હોય અને શુદ્ધઉપયોગમાં શુક્લ ધ્યાન હોય દેખો અહીંયા કહેતે હૈ “ વહી અમૃતસ્વરૂપ ૫૨મ ધર્મધ્યાન હૈ”– આહાહા ! ઉપશમભાવમેં ક્ષયોપશમભાવમેં, ક્ષાયિકભાવમેં; શુદ્ધાત્મા અભિમુખ પરિણામ, શુધ્ધોપયોગ એ શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com