________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧/૫ “વહી સમયસાર હૈ” લ્યો, કારણ સમયસાર હૈ ને? મોક્ષકા કારણ– એ સમયસાર છે. ત્રિકાળકો સમયસાર કહેતે હૈ, પર્યાયકો કારણ સમયસાર કહેતે હૈ મોક્ષમાર્ગો ઔર પૂરણકો કાર્ય સમયસાર કહેતે હૈ. તો અહીંયા વહી સમયસાર હૈ.
“વહી અધ્યાત્મસાર હૈ” આ અધ્યાત્મસાર હોં. સમજમેં આયા? યશોવિજયજીએ અધ્યાત્મ માર્ગ બનાયા હું સમયસાર દેખકર ઉસને અપના બનાયા છે. આ તો ભગવાન સર્વજ્ઞ પરિપૂર્ણ, ધ્રુવ સ્વભાવ, પરમ સ્વભાવ ઉસકા આશ્રય કરકે જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર હુઆ, આનંદકા વેદન, વીતરાગ અનુભવ, જો આનંદ હુઆ ઉસકો અધ્યાત્મના સાર કહતે હૈ. સમજમેં આયા?
વહી સમતા આદિ નિશ્ચયસે આવશ્યક” એ ઉસકો સામાયિક કહીએ એ વીતરાગ સામાયિક ઈસકો કહીએ. આહાહા! બાકી વિકલ્પ કહીએ “ઈરિયાવિહીયા મિચ્છામિ દુક્કડ” ઐસા કરતે કરતે દો ઘડી હો ગયા ઓ સામાયિક, ઓ સામાયિક નહીં. સમજમેં આયા? અપના અખંડ પરમાત્મા ઉસમેં જમ જાના, ઓ ઈ પર્યાય જો પ્રગટ હુઈ વો પરમ વીતરાગ સામાયિક હૈ. સમજમેં આયા? લ્યો આ મોક્ષમાર્ગો વીતરાગ સામાયિક કહેતે હૈ.
“વહી પરમ શરણ ઉત્તમ મંગલમ્” લ્યો શરણ, ઉત્તમ ને મંગલ તીનો. ભગવાન આત્મા જ્ઞાયકભાવ, આચાર્ય પોતે કહેતે હૈ ને માનતે હૈ ને અહીંયા દેખોને, શુદ્ધ ઉપયોગ ઇત્યાદિ “પર્યાય સંજ્ઞા જાણના” આપણે આ ચાલે છે આ પાનામાં પાનું ચાલે છે ને આ બધા નામો ઉસમેં કહેનેકા અભિપ્રાય હૈ, કૈસા થા નામ ઉસમેં જાન લેના, અહીંયા કિતના કહે. આપણે ચાલે છેને ઉસમેં એય ચંદુભાઈ– ઇત્યાદિ (હા, ઇત્યાદિ) (ઇત્યાદિ કહેના....)
વહી પરમ શરણ, ઉત્તમ ને મંગલ – અરિહંતા મંગલમ્ સિદ્ધા મંગલમ્ એ બધા વ્યવહાર, ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ, ઉસમેં ધ્રુવમેં એકાગ્ર હોકર, જો પર્યાય વીતરાગી પ્રગટ હુઈ, ઓહિ પરમ મંગળિક, પરમ ઉત્તમ ને પરમ શરણ.
“વહી કેવળજ્ઞાન ઉત્પત્તિકા કારણ” આ મોક્ષમાર્ગ એ કેવળજ્ઞાનકી ઉત્પત્તિકા કારણ– “વહી સમસ્ત કકે નાશકા કારણ” એ મોક્ષનો માર્ગ એ કર્મોના નાશનું કારણ છે. વ્યવહાર રત્નત્રય એ મોક્ષકા માર્ગ હે નહીં.
વહી નિશ્ચયનયકી અપેક્ષાસે દર્શન જ્ઞાન ચારિત્ર તપ ચાર આરાધના” એ ચાર આરાધના પણ ઉસકો કહેતે હૈ. આહાહા !
વહી પરમાત્માકી ભાવનારૂપ હૈ” લ્યો... ભાવના, ભાઈ ઓલી ભાવનાનો અર્થ કરે છે ને? ભાવના એટલે ચિંતવના, કલ્પના અહીં ભાવનાનો અર્થ પરમાર્થનયે અંતર અનુભવ વો પરમાર્થકી ભાવના. રતનચંદજી અર્થ કરતે હૈ. એ પ્રવચનસારમેં ચાલતે હૈં ને? શ્રાવકકો સામાયિકમેં શુદ્ધ ભાવના હોતી હૈ. ઐસા પાઠ હૈ. તો ભાવનાકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com