SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૦૭ અમૃત સ્વરૂપ હૈ, એ ધર્મધ્યાન હૈ, સમજમેં આયા ? ઉસકા નામ ધર્મધ્યાન, વિકલ્પસે વિચારના કે ઐસા ભગવાન કહેતે હૈ ઐસા વિકલ્પ ઓ ધર્મધ્યાન નહીં. આહાહા! વહી શુક્લ ધ્યાન હૈ' ’– ઉત્કૃષ્ટ ઉપયોગ હો જાય, ઓ શુક્લધ્યાન તીનો ભાવ યહાં લીયાને 66 ,, k ,, “વહી રાગાદિ રહિત નિર્વિકલ્પ ધ્યાન હૈ ” એ આત્માનું વિકલ્પરહિત ધ્યાન એ હૈ 66 "9 વહી નિષ્કલ ધ્યાન હૈ ” નિષ્કલ નામ શરીર રહિતના ધ્યાન. 66 ,, વહી ૫૨મ સ્વાસ્થ્ય-૫૨મ નિરોગતા ” ૫૨મ સ્વાસ્થ્ય, વીતરાગી મૂર્તિ ભગવાન, ઉસકો ભેટા કરકે નિર્મળ પર્યાય હુઈ, વહ ૫૨મ સ્વાસ્થ્ય હૈ, નિરોગ હુઆ નિરોગ હુઆ, રાગ ને દ્વેષ થા વો રોગ થા. આ શુભરત્નત્રયકા રાગ ઓ રોગ હૈ આહાહા ! ( રોગ ) એ મુળચંદભાઈ (જી. પ્રભુ ) (કિસી કિસીકો કિસી કાલમેં પ્રયોજનવાન હૈ ) કિસી કિસીકો પ્રયોજનવાન ક્યા કીયા ? જાનના પ્રયોજનવાન કિસી કિસીકો કિસ કાલમેં કહા- કરના પ્રયોજનવાન ઐસા નહીં કહા હૈ. શેઠ નાખતે બારમી ગાથા- કિસી કિસીકો વ્યવહાર પ્રયોજનવાન. કિસી કિસીકો કિસી કાલમેં કિસીકો, કિસી કાળમેં નામ સાધક જીવકો જબલગ સિદ્ધ ન હો તબ લગ ઉસકી પર્યાયમેં નિર્મળતા અલ્પ હૈ, રાગાદિ હૈ, વો જાનનેમેં આતા હૈ, વો પ્રયોજનવાન, કરના પ્રયોજનવાન ઐસા હૈ નહીં. સમજમેં આયા ? હવે એટલા બોલ હો ગયા- થોડા બાકી હૈ. แ ' ' વહી ૫૨મવીતરાગતારૂપ હૈ” લ્યો, “૫૨મ સમતા સ્વરૂપ હૈ. “વહી ૫૨મ એકત્વ હૈ ” લ્યો એકત્વ. “ ૫૨મ તેજ જ્ઞાન ” ને “ વહુ ૫૨મ સમ૨સી ભાવ ” લ્યો પાંસઠ બોલ હુઆ. આ ઉસકો મોક્ષકા માર્ગ કહેતે હૈ. અતીંદ્રિય આનંદના નિધાનરૂપ ૫૨માત્માનું અપૂર્વ દર્શન કરાવનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો. પ્રમાણ વચન ગુરુદેવ. ***** પ્રવચન નં. - ૮ ગાથા ૩૨૦ તા. ૧૬-૮-૭૦ જયસેનાચાર્યની ટીકા-અહીં આવ્યું આપણે સવારમાં આવ્યું'તું ને? સવારમાં આવ્યું 'તુંને આ આત્મા જો ત્રિકાળ શુદ્ધ ધ્રુવ તત્ત્વ હૈ. ઓ આગળ કહેગા, પહેલું અહીં આવ્યું... વો તત્ત્વ તો નિષ્ક્રિય હૈ, આગળ આવશે નિષ્ક્રિય- ગાથામેં ભી આતા હૈ નિષ્ક્રિય સિદ્ધાંત પંચાસ્તિકાય ૫૬ ગાથાની ટીકામાં. “ પરિણામો નિષ્ક્રિયઃ ” ઐસા પાઠ હૈ સંસ્કૃત ટીકામેં. સંસ્કૃત ટીકામાં છે. સિદ્ધાંતમાં કહ્યું છે એમ કહ્યું છે ને. એ આ પાઠ છે. વસ્તુ તરીકે ત્રિકાળ આનંદ ને જ્ઞાન સ્વરૂપ, જે નિત્ય ધ્રુવ ઓ તો અક્રિય હૈ. સવારે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy