________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
८७
કરુણા હૈ મુઝ ૫૨ (કરુણા જીવનો સ્વભાવ છે) સ્વભાવ છે. એ અવિકારી કરુણા સ્વભાવ, અવિકારી કરુણા સ્વભાવ એક હજાર ને આઠ નામમેં આયા હૈ વો. સમજમેં આયા?
કરુણા ઓહો ! આ સમયમેં આ જ્ઞાન, ઉસકા ખ્યાલ, જ્ઞાનમેં પરિણમન હૈ, કે આ જીવકો આ સમયમેં મોક્ષ હોગા, કેવળજ્ઞાન હોગા, આ સમયે હોગા, ઐસા નિમિત્ત સંબંધ દેખકર, પ્રભુ આપકા જ્ઞાનમેં મેરી ધર્મ પર્યાય આ સમયે પ્રગટ હોગી ઐસા થા, તો આપકી કરુણા હૈ મેરે ૫૨. એઈ ચંદુભાઈ, બાત તો ઐસી હૈ. ગુરુકૃપાનો અર્થ આ હૈ, ઐસા નિમિત્તપણા હોતા હૈ. ઐસી બાત હૈ. પણ નિમિત્તપણા કબ કહેતે હૈ કે જબ ઉસકો આત્માકા સ્વાનંદ હુઆ, સ્વ-આશ્રય હુઆ તો ઉસકો નિમિત્ત કહેનેમેં આતા હૈ, ઐસી બાત હૈ. ભારે વાતુ કર્યોકિ કીયે હુએ ઉપકા૨કો સાધુ પુરુષ ભૂલતે નહીં. સજ્જન પુરુષો જે ધર્માત્માસે ઉ૫કા૨ હુઆ, એ ઉપકા૨ ધર્માત્મા ભૂલતે નહીં એમ કહેતે હૈ ઐસી સ્વભાવ સ્તુતિમેં ઐસા આયા હૈ ઐસા બહુમાન ધર્માત્મા પ્રત્યે, કેવળી પ્રત્યે આયા બીના રહેતે નહીં. ઐસી વસ્તુકી મર્યાદા હૈ સમજમેં આયા ?
અહીં કહેતે હૈ કે શક્તિકી વ્યક્તિ અહીં તો જરી એ વાત છે એઈ શક્તિકી વ્યક્તિ જો ૫૨મ સ્વભાવભાવ ત્રિકાળી કહા ને ભવ્યત્વ લક્ષણ પારિણામિક જો પારિણામિકભાવ ત્રિકાળ, એ શક્તિકા પીંડ જો હૈ, ઉસકી વ્યક્તિ ધર્મકી પર્યાય હૈ ઐસા યહાં કહેનેમેં આયા હૈ. ભારે વાત ભાઈ, ચીમનભાઈ પાના તો હૈ ને, પાના તો હૈ ને ? આજ તો છઠ્ઠા વ્યાખ્યાન હૈ આજ, આ ગાથાકા પાંચ વ્યાખ્યાન તો હો ગયા હૈ. તબ શક્તિકી વ્યક્તિ હોતી હૈ તબ-જબ ભગવાન આત્મા સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્ર ઓ શક્તિકી વ્યક્તિ, ઐસા હોતા હૈ તબ, કયા હોતા હૈ જીવ સહજ શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યકે ” દેખો. આહાહા ! ત્યારે એ જીવ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ ઐસા નિજ ૫૨માત્મ દ્રવ્ય આહાહા ! સમજમેં આયા ? ભીખાભાઈ ! ( જી. પ્રભુ ) પહેલું આવ્યું 'તું. આમાં તમારું થોડું, એ આવ્યું ’તું એ જ્ઞાન કરવા માટે આવ્યું 'તું. ભારે કામ ભાઈ. જૈન દર્શનની શૈલી.
66
એક બાજુ કહે સૂનનેસે જો જ્ઞાન હોતા હૈ, એક તો જાણે તક૨ા૨ વાંધા યે કે સૂનનેસે જ્ઞાન હોતા હૈ, તો વો બાત જુઠ્ઠી. જ્ઞાન અપની પર્યાયસે હોતા હૈ એક બાત. એ અપની પર્યાયસે જો જ્ઞાન હુઆ વો બી યથાર્થ જ્ઞાન નહીં. વાંધા ઉપાદાન નિમિત્તના –સમજમેં આયા ? સૂનનેસે જ્ઞાન હોતા હૈ, ઇંદ્રિય હૈ તો સૂના, ઉસસે જ્ઞાન હુઆ, તો કહે ઇંદ્રિયસે અને સુનનેસે નહીં, તેરી પર્યાયમેં તેરી યોગ્યતાસે યે સૂનનેકા જ્ઞાન હુઆ હૈ. ઓ જ્ઞાન ભી યથાર્થ નહીં. સમજમેં આયા ? ઉસકા લક્ષ છોડકર ત્રિકાળી પરમ સ્વભાવ, દૃષ્ટિ ઉસમેં હો અને જો જ્ઞાન હો ઉસકો જ્ઞાન કહેનેમેં આતા હૈ. નવરંગભાઈ – ભારે કામ આમાં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com