________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
ધ્યેયપૂર્વક જોય નહીં. આચાર્ય સમજાતે હૈ તો સમજને લાયક હૈ ઉસકો સમજાતે હૈ ને? સમજને લાયક હૈ ઉસકો સમજાતે હૈ કે લાકડાકો સમજાતે હૈ? રાગકો સમજાતે હૈ? (પહેલે કલાસકા વિદ્યાર્થીકો) પહેલા કલાસ નહીં આત્માકા કલાસ હૈ આ. પહેલા-ફહેલા કલાસ નહીં. આત્માકા કલાસ હૈ આ (બરાબર પણ પહેલે કલાસ કે વિદ્યાર્થીકો...) (વચ્ચેથી) પહેલે કલાસકે વિદ્યાર્થીકો આ જાનના પડેગા- એ વિના સબ જાને ઓ ધૂળ ધાણી હૈ.
એ તો જઘન્ય ભણનારને સાધારણ ઉસકી ભાષાસે સમજાતે હૈ. સમજ્યા ને? જઘન્ય ઉસકી લાયકાત મગર આ ચીજ તો દૂસરી હું સમજમેં આયા? ધર્મી હોના હૈ, ધર્મી નામ ધરાના હૈ તો ધર્મ કૈસે હોતા હૈ ઉસકી ખબર નહીં ને ધર્મી કહાંસે આ ગયા? સમજમેં આયા? હુમ ધર્મી હૈ, હમ ધર્મ કરતે હે પણ ધર્મ કરતે હૈ તો કહાંસે હુઆ તેરે ધર્મ, ખબર હૈ? કહાં તેરી દૃષ્ટિ થી. ધર્મ હુઆ ? એ કાંઈ ખબર નહીં, ધર્મ કરતે હૈ હમ તો (ગુરુની કૃપા) ધૂળેય નહીં ગુરુની કૃપા ત્યાં કામ આતી નહીં. આહાહા ! ભગવાનકી કૃપા કામ આતી નહીં.
જુઓ શાસ્ત્રમાં તો ઐસે આતે હૈ. ભગવાનની વાણીથી જ્ઞાન થાય અને જ્ઞાનથી આત્માને મુક્તિ થાય તો સર્વજ્ઞ ભગવાનની કૃપાસે મુક્તિ હોતી હૈ ઐસા આતા હૈ શાસ્ત્રમ્ તો એઈ આવે છે કે નહીં ? નિયમસારમાં લખ્યું છે નિયમસારમાં છે ને? પહેલા આવ્યું ને, પહેલા (શરૂઆતમાં) શરૂઆતમાં કયાં કેટલામી ગાથા? (આઠમી ) આઠમીને? આઠમીમેં હૈ? ગાથા નહીં શ્લોક, સાતમી ગાથા પહેલા છઠ્ઠીના કળશ ઉપર વિધાનંદસ્વામી, ઈષ્ટ ફળ જો મુક્તિ ઉસકા ઉપાય સુબોધ હૈ મુક્તિકી પ્રાતિકા ઉપાય સમ્યજ્ઞાન હૈ સુબોધ સુશાસ્ત્રસે હોતા હૈ નવરંગભાઈ ! સુબોધ સુશાસ્ત્રસે હોતા હૈ, નિમિત્તસે બાત કરના હૈ ને? સુશાસ્ત્રકી ઉત્પત્તિ આસસે હોતી હૈ (આત આવ્યા) આમ ભગવાન સમ્યગ્દષ્ટિ, કેવળી, મુનિ આદિ સબકો આમ કહેનેમેં આતા હૈ સમજમેં આયા? ભાવદીપિકામેં લીખા હૈ યહ સબ, ઈસલીયે ઉનકે પ્રસાદ કે કારણ આ પુરુષ બુધજનો દ્વારા પૂજને યોગ્ય હૈ.
હૈ? (સવારમાં ઈદ્રિય કહ્યું હતું) વો ઇદ્રિય કહ્યા થા મગર યહાં નિમિત્તપણાકા જ્ઞાન કરાના હૈ કે નિમિત્ત કૌન થા? સમજમેં આયા? મુક્તિ સુબોધ હોતા હૈ તો હોતી હૈ, સુબોધ શાસ્ત્રસે હોતા હૈ, શાસ્ત્ર આત પુરુષકી વાણી હોતી હૈ ઓ શાસ્ત્ર હૈ સમજમેં આયા? ઉનકે પ્રસાદને કારણે આસપુરુષ બુધજનો દ્વારા પૂજને યોગ્ય હૈ, મુક્તિ સર્વશદેવકી કૃપાકા ફળ હોનેસે સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ દ્વારા પૂજને યોગ્ય હૈ (લ્યો ચોખે ચોખ્ખી વાત) ચોખે ચોખ્ખી. “કરુણા હમ પાવત હૈ તુમકી વહ બાત રહી સુગુરુ ગમકી”. ભગવાન આપકી કરુણા હુઈ મુઝપે. ઉસકા અર્થ કે આપના જ્ઞાનમેં આ સમયે મેરા ધર્મ પ્રગટ હુઆ, ઐસા આપના જ્ઞાનમેં થા, યે આપકી કરુણા મેરે પર હુઈ ઐસા કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? વો તો જિનસેનસ્વામી ભગવાનકો કરુણામય કહેતે હૈ હે પ્રભુ આપકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com