________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- કલની સિ િપયધરી છે
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે.
જ્ઞાનનું લક્ષણ જાણપણું છે; જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે. અહીં પ્રશ્ન થાય છે કે-જ્ઞાનની સિદ્ધિ જાણપણાથી છે કે પરિણમનથી છે? તેનું સમાધાન-જાણપણા વિના તો જ્ઞાનનો અભાવ થાય. (અ) પરિણમન વિના જાણપણું હોય નહિ. જાણપણું ગુણ છે, પરિણમવું તે પર્યાય છે. પર્યાય વિના ગુણ હોય નહિ અને ગુણ વિના પર્યાય હોય નહિ; પર્યાયવડે ગુણ છે, અવિનાભાવી છે.
ત્યાં ફરી પ્રશ્ન ઉપજે છે કે-પર્યાય ક્રમવર્તી છે અને ગુણ યુગપત છે, તો ક્રમવર્તીથી યુગપ ગુણની સિદ્ધિ કઈ રીતે થાય છે? તેનું સમાધાન-ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે–તે કહીએ છીએ:અગુસ્લઘુગુણની સિદ્ધિ પર્યાય વિના થતી નથી; એ જ પ્રમાણે સર્વ (ગુણોમાં) જાણો. અગુરુલઘુગુણનો વિકાર (પરિણમન) તે પગુણી વૃદ્ધિ-નિ છે. જો પગુણી વૃદ્ધિ-હાનિ ન હોય તો અગુરુલઘુ ન હોય ! જો સૂક્ષ્મ ગુણનો પર્યાય ન હોય તો સૂક્ષ્મ (ગુણ) ન હોય. જ્ઞાનસૂક્ષ્મ, દર્શન-સૂક્ષ્મ તે સૂક્ષ્મ (ગુણ) ના પર્યાય છે. તેથી પર્યાય સાધક છે, ગુણ સિદ્ધિ (સાધ્ય ) છે.
પગુણી વૃદ્ધિ-હાનિનું સ્વરૂપ શું છે? એવો પ્રશ્ન થયો. તેનું સમાધાન - સિદ્ધ ભગવાન છે તેમને વિષે પદ્ગણી વૃદ્ધિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com