SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મનની પાંચ ભૂમિકા : ૧૦૯ : ડીએ તો તે સંસારનું કારણ છે. વિશેષપણે વિચારતાં ધર્મગ્રાહકનયથી ચિંતાનિરોધ અને એકાગ્રતા એ બન્ને ભૂમિકાઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું કારણ છે, અને તે સમાધિને સાધે છે. તેની સાક્ષીરૂપ શ્લોક [ આ પ્રમાણે છે] : साम्यं स्वास्थ्यं समाधिश्च योगश्चेतोनिरोधनम्। शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः।। ६४।। (પદ્મનંદિપંચવિશતિકા-એક_સપ્તતિ ) અર્થ- સામ્ય, સ્વાથ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધૌપયોગ-એ બધા એકાર્યવાચક છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy