________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રદેશવશક્તિ
: ૮૯ : છે તે એક વસ્તુની સિદ્ધિ કરે છે. આ પ્રદેશોમાં *સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વશક્તિ છે એ પ્રદેશો પોતાના યથાવત્ સ્વભાવરૂપ છે તેથી તે “તત્ત્વ' શક્તિને ધારણ કરે છે (અને) પરપ્રદેશોરૂપ થતા નથી તેથી અતત્ત્વ' શક્તિને ધારણ કરે છે, (તેમ જ તે પ્રદેશો) જડતા રહિત [ હોવાથી] ચૈતન્ય શક્તિને ધારણ કરે છે.-ઇત્યાદિ અનંત શક્તિઓને એ પ્રકારે ધરે છે. [ એ રીતે] પ્રદેશશક્તિ અનંત મહિમાને ધરે છે.
DD)
* સમયસાર ગુજ0 પૃ. ૫૦૪; ૧-૨ સમયસાર. ગુજO પૃ. ૫૦૫; ૩ જુઓ, ગુજO સમયસાર. પૃ. ૫0૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com