________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૫૧ હેતુ પણ ન થયો ( -જેમ સ્વયં ગતિ ન કરનારને ધર્માસ્તિકાય હેતુ પણ થતો નથી તેમ).
જો એકલો વ્યવહાર તે ખરેખર નિશ્ચયનો હેતુ થતો હોય તો
મુનિવ્રતધાર અનંતવાર ચૈવક ઉપજાયો, પૈનિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.’
પંચમહાવ્રતાદિ વ્યવહાર અનંતવાર કરવા છતાં તે જીવને તે નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનો હેતુ કેમ ન થયો? ઉપાદાન વગર નિમિત્ત શું કરે ? ઉપાદાન-નિમિત્તના દોહરામાં પણ પં. ભગવતીદાસજી કહે છે કે
ઉપાદાન નિજબલ જહાં તહાં નિમિત્ત ૫૨ હોય, ભેદજ્ઞાન ૫૨માણુ વિધિ વિલા બુઝે કોય.
જ્યાં ઉપાદાન પોતાના સામર્થ્યવડે કાર્ય કરે છે ત્યાં બીજા સંયોગ નિમિત્તરૂપે હોય છે; તેમ જ્યાં સ્વદ્રવ્યના આશ્રયરૂપ ઉપાદાનના બળથી નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે ત્યાં નિમિત્તરૂપે તેને યોગ્ય વ્યવહાર હોય છે.
"
આત્મા ૫દ્રવ્યોથી સદા જુદો છે; પોતાના આવા આત્માનો અટલ વિશ્વાસ તે સમ્યગ્દર્શન છે. અટલ એટલે જે કદી ટળે નહી, આત્માથી કદી દો પડે નહીં, સિદ્ધદશામાંય આત્મા સાથે સદાય રહે-તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. વ્યવહાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com