________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૩૯ પ૯૬, તેમાં રૂપી કેટલાં? ... એક પુદ્ગલ. પ૯૭. આ શરીર, ઇન્દ્રિયો વગેરે શું છે?
તે બધી પુદ્ગલની રચના છે, જીવની નહીં. ૫૯૮. જીવ-અજીવ વગેરે તત્ત્વોને ક્યારે જાણ્યા કહેવાય?
તેમને એકબીજામાં ભેળવે નહિ ત્યારે. ૫૯૯. આત્માને જાણ્યા વગર પરને જાણી શકાય?
ના, તેને તો પરમાં આત્મબુદ્ધિ થઈ જાય. ૬00. પુણ્યતત્ત્વનો સમાવેશ શેમાં થાય છે?
આસ્રવમાં અને બંધમાં, ધર્મમાં નહિં. ૬૦૧. શુભઆસવો કેવા છે?
તે પણ સંસારનું જ કારણ છે તેથી છોડવા જેવા છે. ૬૦૨. સંવરતત્ત્વ કેવું છે?
તે સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવરૂપ છે. ૬૦૩. સાચી નિર્જરા કઈ રીતે થાય છે?
ઉપયોગની શુદ્ધતા વધવાથી. ૬૦૪. મોક્ષ એટલે શું?
જીવની સંપૂર્ણ જ્ઞાન અને સુખદશા તે મોક્ષ છે. ૬૦૫. તે મોક્ષદશા કેવી છે? ... રાગ વગરની છે. ૬૦૬, તે મોક્ષને ઉપાય કેવો? .... તે પણ રાગ વગરનો છે. ૬૦૭. શુભરાગને મોક્ષનું કારણ માને તો?
તેને મોક્ષની કે મોક્ષના ઉપાયની ખબર નથી. ૬૦૮. મોક્ષનાં અને બંધનાં કારણ કેવાં છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com