________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ૫૧૭. રાગાદિભાવો કેવા છે? – તે પરભદ છે, દુઃખનો
માર્ગ છે. ૫૧૮. મોક્ષનો માર્ગ શેમાં સમાય છે?
સ્વપદમાં, એટલે નિજસ્વરૂપમાં સમાય છે. પ૧૯. સાધકનું સંવેદનરૂપ ભાવશ્રુતજ્ઞાન કેવું છે?
તે કેવળજ્ઞાનની જ જાતનું છે, અતીન્દ્રિય છે. પ૨૦. સમ્યક્રચારિત્ર કેવું છે?
શુભાશુભરાગથી નિવૃત્તિરૂપ અને શુદ્ધ ચૈતન્યમાં
પ્રવૃત્તિરૂપ સમ્મચારિત્ર છે. પર૧. શુભાશુભરાગ કેવા છે? – સંસારનાં કારણ છે. પર૨. સમ્યક્રચારિત્ર કેવું છે?
મોક્ષનું કારણ છે, રાગ વગરનું છે. પર૩. વિકલ્પમાં ચેતના છે? –ના. પર૪. ચેતનામાં વિકલ્પ છે? –ના, બંનેનું સ્વરૂપ જુદું છે. પર૫. આત્મામાં લીનતારૂપ સમ્યક્રચારિત્ર ક્યારે થાય?
આત્માને ઓળખીને અનુભવ કરે ત્યાર પછી જ. પર૬. ચોથાગુણસ્થાને શ્રદ્ધા-જ્ઞાન સાથે ચારિત્ર હોય?
હા, સ્વરૂપાચરણરૂપ ચારિત્ર હોય. પર૭. મુનિદશાનું ચારિત્ર ક્યારે હોય?
છઠ્ઠી-સાતમા ગુણસ્થાને. પર૮. મોક્ષમાર્ગની શરૂઆત ક્યારે થાય? –ચોથાગુણસ્થાનથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com