________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ૪૯૬, મોક્ષમાર્ગનાં બીજા નામો ક્યા છે?
આનંદમાર્ગ, મોક્ષની ક્રિયા, આરાધના ધર્મ, મોક્ષનો પુરુષાર્થ, શુદ્ધપરિણતિ મોક્ષનું સાધન, અંતર્મુખભાવ, વીતરાગતા, વીતરાગ-વિજ્ઞાન, તીર્થકરોનો માર્ગ
વગેરે. ૪૯૭. નય શું છે? ............. તે સાચા જ્ઞાનનો પ્રકાર છે. ૪૯૮. અજ્ઞાનીને એકેય નય હોય? ...ના. ૪૯૯સાચા નય કોને હોય?
આત્માના સ્વાનુભવથી સમ્યજ્ઞાન કરે તેને. ૫OO. નિશ્ચય વગરનો વ્યવહાર કેવો છે? ........ મિથ્યા છે. પ૦૧. સમ્યગ્દર્શન સાથે શું થાય છે?
જ્ઞાન-ચારિત્ર-આનંદ વગેરે અનંતગુણનો અંશ ખૂલે છે. ૫૦૨. કયા સમુદ્રમાં ડુબકી લગાવતાં આનંદ થાય?
ચૈતન્યસમુદ્રમાં ડુબકી લગાવતાં આનંદ થાય. ૫૦૩. ચૈતન્યનો પહાડ ખોદતાં તેમાંથી શું નીકળશે?
સમ્યગ્દર્શનાદિ અનંત આનંદમય રત્નો નીકળશે. ૫૦૪. ત્રણ કિંમતી રત્નો કયા? .... સમ્યગ્દર્શન-જ્ઞાન
ચારિત્ર. ૫૦૫. અનંતા રત્નોની ખાણ કોણ છે?
ચૈતન્યપ્રભુ આત્મા પોતે. ૫૦૬, મેરૂથી પણ મોટો ચૈતન્યરત્નનો પહાડ અજ્ઞાનીને કેમ
દેખાતો નથી? તેની દૃષ્ટિ આડે મિથ્યાત્વનું તરણું પડ્યું છે તેથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com