________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન - પ્રશ્નોત્તરી (ત્રીજી ઢાળ )
આ પહેલાંનાં બે પુસ્તકોમાં છઢાળાનાં બે અધ્યાયનાં પ્રવચનોમાંથી દોહન કરીને ૪૪૦ પ્રશ્ન-ઉત્તર આપવામાં આવ્યા છે. અહીં આ ત્રીજી ઢાળ ઉપરનાં પ્રવચનોમાંથી ૩૫૪ પ્રશ્ન-ઉત્તર આપવામાં આવ્યા છે. ટૂંકી ભાષા અને સરળ શૈલીના આ પ્રશ્નોત્તર સૌને ગમ્યા છે, અને છઠ્ઠઢાળાના વિશેષ અભ્યાસમાં ઉપયોગી થયા છે.
*પ્રશ્ન:- બીજી ઢાળના અંતમાં શું ભલામણ કરી છે? * ઉત્ત૨:- ‘હું જીવ ! હવે તું આત્મહિતના પંથમાં લાગ.' ૪૪૧. જીવના હિતનો પંથ શું છે?
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યકચારિત્ર.
૪૪૨. જીવને દુઃખનું કારણ શું છે?
મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર.
૪૪૩. સુખ કોને કહેવાય ?
જેમાં આકુળતા ન હોય તેને.
૪૪૪. એવું સુખ ક્યાં હોય ?
જીવની મોક્ષદશામાં પૂરું સુખ હોય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com