________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ર૨૩ ભાઈ, આત્માનું સ્વરૂપ સમજીને હિત કરવા જેવો ઉઘાડ તને થયો છે, તો તે ઉઘાડને પરમાં (સંસારના કાર્યોમાં) વ્યર્થ ન ગુમાવ. તેને આત્મામાં લગાવ. ઉપયોગને અંતર્મુખ કરીને વીતરાગવિજ્ઞાન પ્રગટ કર. તારી બુદ્ધિને આત્મામાં જોડીને સમ્યગ્દર્શન પ્રગટ કર. તું પોતે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છો. બીજ તને કહીએ? ચેત! ચેત! ચેત!
F જય હો સમ્યગ્દર્શનધર્મનો F
* * * * *
મિથ્યાત્વાદિ સેવતાં થયું જીવને દુઃખ; તે છોડી સમ્યક્ થતાં પામ્યો સાચું સુખ. એવું સમ્યક સેવીએ મંગલ-આનંદકાર, વીતરાગ-વિજ્ઞાનથી થઈએ ભવથી પાર.
*
*
*
*
*
આ રીતે ૫. શ્રી દોલતરામજી રચિત છ ઢાળામાં, મોક્ષના મૂળરૂપ સમ્યગ્દર્શનની આરાધનાનો ઉપદેશ દેનાર ત્રીજા અધ્યાય પર પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો પૂર્ણ થયાં.
હવે આપ વાંચશો-વીતરાગવિજ્ઞાન-પ્રશ્નોતરી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com