SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક © , 6 સમ્યગ્દષ્ટિનાં નિઃશંકતાદિ Sug આઠ ગુણ આઠ અંગ સહિત સમ્યકત્વ ધારણ કરવાનું કહ્યું તે આઠ અંગ એટલે કે આઠ ગુણ ક્યા ક્યા છે તે કહે છે [ ગાથા ૧૨ તથા ૧૩ (પૂર્વાર્ધ) ] जिनवचमें शंका न धार वृष भव-सुख-वांछा भाने। मुनितन मलिन न देख धिनावे तत्त्व-कृतच्च पिछाने।। निजगुण अरु पर औगुण ढांके वा निजधर्म बढावे। कामादिक कर वृषतें चिगते निज-परको सु हिढावे।। १२ ।। धर्मीसों गौ-वच्छ-प्रीतिसम कर जिनधर्म दिपावे। इन गुणतें विपरीत दोष वसु तिनको सतत खिपावे।। પરદ્રવ્યોથી ભિન્ન પોતાના શુદ્ધ એકત્વસ્વરૂપની રુચિ-પ્રતીત-શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, તેનો અદભુત મહિમા છે. એવા સમ્યગ્દર્શનની સાથે શંકાદિ આઠ દોષોના અભાવરૂપ નિઃશંકતા વગેરે આઠ ગુણ હોય છે, તેનું આ વર્ણન છે– ૧. જિનવચનમાં શંકા ન કરવી. ૨. ધર્મના ફળમાં સંસારસુખની વાંછા ન કરવી. ૩. મુનિનું મલિન શરીર વગેરે દેખીને ધર્મપ્રત્યે ધૃણા ન કરવી. ૪. તત્ત્વ અને કુતત્ત્વ, વીતરાગદેવ અને કુદેવ, વગેરેના Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy