________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* આસવ તથા બંધ તત્ત્વને
છોડવાનો ઉપદેશ *
ઠે
.
:)
પરદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધઆત્માની રુચિઅનુભૂતિ વડે જેણે સમ્યગ્દર્શન કર્યું છે તે જીવ સર્વજ્ઞ ભગવાને કહેલાં જીવાદિ સાત તત્ત્વોની પણ કેવી શ્રદ્ધા કરે છે તેનું આ વર્ણન ચાલે છે. ગાથા ૪-૫-૬માં જીવતત્વના ત્રણ પ્રકારનું (બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માનું ) વર્ણન કર્યું ગાથા ૭માં તથા આઠમીના પૂર્વાર્ધમાં અજીવતત્ત્વના પાંચ ભેદ (પુદ્ગલ, ધર્મ, અધર્મ આકાશ ને કાળો નું વર્ણન કર્યું. હવે આઠમી ગાથાના ઉત્તરાદ્ધમાં તથા નવમી ગાથાના પૂર્વાદ્ધમાં આસ્રવ અને બંધ તત્ત્વનું સ્વરૂપ બતાવીને તેમને છોડવાનું કહે છે
[ ગાથા ૮ ઉત્તરાદ્ધ તથા ગાથા ૯ પૂર્વાદ્ધ ] यों अजीव अब आस्रव सुनिये, मन-वच-काय त्रियोगा; मिथ्या अविरत अरु कषाय परमाद सहित उपयोगा।।८।। ये ही आतमको दु:खकारण, तातें इनको तजिये; जीवप्रदेश वंधे विधिसों सो बंधन कबहुं न सजिये।
જીવ અને અજીવતત્ત્વનું વર્ણન કર્યું હવે આસવ તથા બંધતત્ત્વનું વર્ણન કરે છે તે સાંભળો. મન-વચનકાયાના યોગ તેમજ મિથ્યાત્વ-અવ્રત-પ્રમાદ અને કષાયસહિત મલિન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com