SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૧ ગુરુદેવના હૃદયોદ્ગાર ભાષા નહિ. બહુ જોરદાર ગંભીર વાતો એમાં છે. * * અહાહા! આ આવી ચીજ લોકોનાં ભાગ્યે બહાર આવી ગઈ. પોકાર કર્યો છે એમાં આત્માનો. બેનનો ફોટો છે ઉપર-ઘણો સારો; શાન્ત-શાન્ત !! * * બેન તો બેન જ છે. એના જેવું બીજું કોઈ નથી. અહીં કયાં અમારે કાંઈ છાનું રાખવું છે! બેન તો અજોડ છે, અકેલા હી હૈ. અમારે ખાનગી-ગુપત છે નહિ. * * બેનના પુસ્તકમાં બહુ ટૂંકું ને માલ-માલ છે. અન્યદર્શનીઓને પણ ગમે તેવું છે. . અરે! એમાં તો તારી મહિમા ને મોટપની વાતો છે. મુનિઓની વાત કેવી લીધી છે!મુનિઓને બહાર આવવું એ બોજો લાગે છે. આ પુસ્તક બહાર આવ્યું એ ઘણું જ સરસ ! અંદર થોડામાં ઘણી વાતો છે. * * બેન તો એક અદ્ભુત રતન પાકયાં છે. શક્તિ અદ્ભુત છે. અતીન્દ્રિય આનંદના વેદનમાં એને કાંઈ પડી નથી. હિન્દુસ્તાનમાં એમના જેવો કોઈ આત્મા નથી. આ પુસ્તક બહાર પડયું એટલે કાંઈક ખબર પડે. * * ચંપાબેન એટલે કોણ? ! એમનો અનુભવ, એમનું જ્ઞાન Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy