________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૭
'પુ
!!! !!ાદિ કાર,
પદ્ગલિક પુણ્ય-પાપ એક જ કર્મના બે ભેદ છે. એ બન્નેની કર્યજાતિ એક છે, કર્મ અભેદ છે. અવેર છે, અચેતન છે. જીવના ચિત્વિકારમાં પણ પુણ્ય-પાપ ઊપજે છે, તે બન્ને એક જ વિકારભાવના ભેદ છે. વિકારજાતિ એક જ છે, એ બન્ને વિકારરૂપે અભેદ છે, આકુલતારૂપ છે, સંસારરૂપ છે, ખેદરૂપ છે, ઔપાધિક છે અને બન્ને કર્મબંધના નિમિત્ત છે, બને પોતે એકબંધરૂપ છે, તેનાથી મોક્ષ કેવી રીતે થાય? “જે આ બન્નેથી મોક્ષ થવાની પ્રતીતિ રાખે છે, તે અજ્ઞાની છે.” જે પોતે બંધરૂપ છે, તેનાથી મોક્ષ કેવી રીતે થાય? તેનાથી મોક્ષ ક્યારેય ન થાય.
જીવની એક નિન્જાતિરૂપ ચેતના, તે (ચેતનાનો) સ્વભાવ પ્રગટ થતાં મોક્ષ છે. તે ચેતનાનો સ્વભાવ મોક્ષરૂપ છે. તે પ્રગટતાં નિસ્યદેહ કેવલ મોક્ષ જ છે. જેથી જ્ઞાતાને એવી ચેતનાનું આચરણ છે,
ત્યાં સહજ જ મોક્ષ છે. જીવના વિકારરૂપ પુણ્ય-પાપ કેવલ બંધરૂપ છે, ત્યાજ્ય છે. જીવનો એક ચેતના સ્વભાવ જ મોક્ષ છે.
| ઇતિ પુણ્ય પાપાધિકારઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com