________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવાધિકાર
૫૯ સ્વયં ચેતના રૂપ થઈ રહ્યા છે. “ચેતના” એટલો ભાવ તે જ તો નિશ્ચયથી જીવ, બીજા સર્વ કોઈ ભાવો જીવાદરૂપ નથી.”
ઇતિ જીવાધિકાર છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com