________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
જ્ઞેયવાદ
णाणस्य जाव विसया, सपरसव्वदव्वगुणा तिपज्जाया । सहावविभावभावा, णेयं हवदि तं खलु समये ।।७।। ज्ञानस्य यावद्विषयाः, स्वपरसर्वद्रव्यगुणाः त्रिपर्यायाः । भावविभावभावाः ज्ञेयं भवति तं खलु समये ।।
यावद्विषया: पदार्था ते तावत् ज्ञानस्य ज्ञेयं ज्ञातुं योग्यं મતિા તે છે? સ્વપરસસર્વદ્રવ્યમુળા, અતીત-અનાત-વર્તમાના: त्रयपर्यायाः, स्वभावविभावा, निजवस्तुजातिभाव, परविकारभाव खलु स्फुटं तं ज्ञेयं समये आगमे भणितं।
અર્થ :- જેટલી કોઈ વસ્તુ છે તે બધી જ્ઞાનને જાણવા યોગ્ય હોય છે. તે કઈ ? જેટલા કોઈ નિજદ્રવ્યગુણ-૫૨દ્રવ્યગુણ છે અને જેટલા કોઈ દ્રવ્યના અતીત-અનાગત-વર્તમાન પર્યાયો છે અને જેટલા કોઈ નિજ-નિજભાવો, પરભાવો છે તે બધાને પ્રગટ આગમમાં શેયભાવ (જ્ઞેય ) કહ્યા છે.
,
ભાવાર્થ :- હે ભવ્ય ! આ જે જ્ઞાન અર્થાત્ ‘જાણવું' છે, તે જાણવામાં જેટલું કાંઈ જાણવું છે તે બધું ‘શેય ’ નામ પામે છે. તે શું શું છે? ‘ જાણવું’ જે ગુણ છે, તે નિજ દ્રવ્યસત્તાને જાણે છે, એક નિજ દ્રવ્યના જે અનંતગુણો તેમને જાણે છે, તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com