________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫
આત્માવલોકન વસ્તુ સિદ્ધ થાય છે. (શુદ્ધ પરિણામ અનુસાર શુભપરિણામ હોય છે, શુભ પરિણામ અનુસાર શુદ્ધ પરિણામ હોય છે) સમલ ચરણ છે ત્યાં પામરતા છે, શુદ્ધ ચરણ છે ત્યાં અનંતી ઋદ્ધિ છે. ૪.
ઇન ચરન પર, વસિ કિયૌ, જિયકો સંસાર; મી નિજ ધરિ તિષ્ઠ કરિ, કરૈ જગમ્ય પ્યાર. ૫.
અર્થ :- આ ચારિત્ર પરવશ થયું થયું જીવને સંસાર ઉત્પન્ન કરે છે અને નિજ ઘરમાં રહ્યું થયું જીવને જગતથી પાર કરે છે. ૫.
અથ અન્ય વ્યાપકૌ નિશ્ચય કહીં, અવ્યાપકકો વ્યવહાર; વ્યાપ અવ્યાપક ફેરસ્યૌ, ભયા એક દ્રય પ્રકાર. ૧.
અર્થ :- વ્યાપક તે નિશ્ચય કહેવાય છે, અવ્યાપક તે વ્યવહાર કહેવાય છે વ્યાપક અને અધ્યાપક એવા બે ભેદને લીધે એકમાં બે પ્રકાર ઊભા થાય છે.
સ્વપ્રકાશ નિશ્ચય કહીં, પરપ્રકાશક વ્યવહાર; સો વ્યાપ-અવ્યાપક ભાવસ્ય, તાતેં વાની અગમ અપાર. ૨
અર્થ :- સ્વપ્રકાશ તે નિશ્ચય કહેવાય છે. પરપ્રકાશક તે વ્યવહાર, આવા વ્યાપક, અવ્યાપક એવા ભાવને લીધે જિનવાણી અગમ અને અપાર છે. ૨.
ખનમેં દેખો અપની વ્યાપતા, ઈસ જિય થલસ્ય સદીવ; તાર્ન ભિન્ન હૂ લોકŽ, રહું સહજ સુકીવ. ૩. ઇતિ.. છ.
અર્થ - નિશ્ચયદષ્ટિથી પોતાની વ્યાપકતા હંમેશા આ જીવ સ્થાનમાં દેખો, માટે હું સમ્યક પ્રકારે લોકથી ભિન્ન જ થઈને સહજપણે રહું. ૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com