________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૫
( * અથ આત્માવલોકન સ્તોત્ર *
ગુણ-ગુણકી સુભાવ વિભાવતા, લખિયો દષ્ટિ નિહાર; ૫ આન આનમેં ન મિલિય, હોસી જ્ઞાન વિથાર. ૧.
અર્થ :- દષ્ટિથી નિહાળીને તે દરેક ગુણની સ્વભાવતા, વિભાવતા સમજો. પણ તેને એકબીજામાં ન મેળવો. એવી દષ્ટિથી જ્ઞાનનો વિકાસ થશે. ૧
સબરહસ્ય યા ગ્રંથકો, નિરખો ચિત્ત દય મિત્ર; ચરણસ્યાઁ જિય મયલૌહ ધઈ, ચરણસ્યૌં ઈ પવિત્ત ૨.
અર્થ :- હે મિત્ર આ ગ્રંથનું સર્વ રહસ્ય ધ્યાન આપીને નીરખો (તો ત્યાં જણાશે કે) જીવ મિથ્યાચરણથી (ચરિત્રથી) મલીન થાય છે અને સમ્યચરણથી પવિત્ર થાય છે. ૨.
ચરન ઉલટૅ પ્રભુ સમલ, સુલટે ચરન સબ નિર્મલ હોનિ; ઉલટ ચરન સંસાર હે, સુલટ પરમકી જ્યોતિ. ૩.
અર્થ :- ચરણ ઉલટવાથી (વિપરીત થવાથી) પ્રભુ (જીવ) સમલ થાય છે અને ચરણ સુલટવાથી સર્વ (સંપૂર્ણ) નિર્મલ થાય છે ઉલટું ચરણ સંસાર છે, સુલટું ચરણ પરમ જ્યોતિ છે (અર્થાત્ મોક્ષ છે.) ૩. વસ્તુ સિદ્ધ જ્યોં ચરન સિદ્ધ હૈ, ચરન સિદ્ધ સો વસ્તુકી સિદ્ધ, સમલ ચરણ તબ રંક સૌ, ચરન શુદ્ધ અનંતી ઋદ્ધિ. ૪.
અર્થ :- વસ્તુ જે રીતે સિદ્ધ થાય છે તે અનુસાર ચરણ સિદ્ધ થાય છે, ચરણ જે રીતે સિદ્ધ થાય છે તે અનુસાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com