________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
અનુભવ વિવરણ કતિષય , સર્વ શયોમાં કેટલાક શેયોને જાણી શકે છે, અથવા કેટલીક ચેતનશક્તિઓથી જાણી શકે છે. વળી એક દ્રવ્યમાં કેટલાક ભાવને જાણે શકે, સર્વથા સર્વ ન જાણી શકે, તેથી કતિશય છે. જઘન્યજ્ઞાન પણ કેવું છે?
(જ્ઞયને) સાધવાને એ જઘન્યજ્ઞાન સ્થૂલ કાળ સુધી પ્રવર્તે છે. જ્યારે કોઈ એક જ્ઞયને જાણવારૂપે સાધે ત્યારે જઘન્ય કે મધ્યમ કે ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કાળ સુધી સાધે છે, એવી રીતે શેયને સાધવાને સ્થળકાળપર્યાય છે, વળી એ જઘન્યજ્ઞાન લઘુકાળ સ્થાયી છે. વળી શૈયભાવને જાણીને સિદ્ધ કર્યા છતાં પણ તે સિદ્ધ શેયને જો જાણ્યા કરે તો જઘન્ય કે મધ્યમ કે ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કાળ સુધી જાણ્યા કરે છે. વળી ત્યાંથી છૂટી અન્ય જ્ઞયભાવ પ્રતિ પ્રવર્તે છે તેથી જઘન્યજ્ઞાન લઘુકાલસ્થાયી છે. વળી એ જઘન્યજ્ઞાન ક્ષયોપશમ શક્તિ છે. જઘન્યજ્ઞાનમાં તો જાણવું એવી રીતે થાય છે.
અપ્રયુક્ત (જોડાયાવિના) એક સમયમાં સર્વથા સર્વને યુગપત્ જાણનારું અનંતકાલ સુધી રહેનારું ક્ષાયિકાદિરૂપ આ કેવલ જ્ઞાન છે તેથી આ કેવલજ્ઞાનપર્યાયમાં સર્વથા પરમ સમ્યગ્દા થઈ છે.
હે ભવ્ય, આ રીતે મતિધૃતાદિ જ્ઞાનપર્યાયનું સ્વરૂપ કહ્યું અને તે જ્ઞાનમાં સમ્યકતા પણ પ્રવર્તતી રહી. તે સમ્યકતા બે પ્રકારે છે તે દર્શાવવામાં આવે છે :
આ સમ્યગ્દષ્ટિની ઇન્દ્રિયમનસંજ્ઞાધારી ઉપયોગપરિણામભાવની જે સમ્યગ્ના તે સવિકલ્પરૂપ છે. વળી તેને તું દેખ-વર્ણ-રસ-ગંધ, સ્પર્શ, શબ્દરૂપ, શેયોને દેખવા જાણવારૂપે એક ઉપયોગપરિણામ પરિણમે તે જાણવા દેખવા એ એક ઇન્દ્રિયસંજ્ઞાધારી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com