________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦
ઝે બંધાધિકાર -
બંધ એટલે સંબંધ, ચારિત્રવિકાર રાગજીવનો બંધ છે. ચીકણોલુખો પુદ્ગલનો જ બંધ છે.
ભાવાર્થ :- પુગિલ કર્મવર્ગણા તો એક બીજામાં ચીકણા-લૂખા ભાવોવડે સંબંધ કરે છે. એ રીતે પુદગલકર્મસ્કંધ રાગી જીવના રાગપરિણામથી જીવપ્રદેશોમાં ચોંટે છે. કર્મસ્કંધ સાથે એ રીતે અચેતનવિકારબંધ જાણવો, તેથી રાગ જીવનો વિકારભાવ છે. “માત્ર એક ચેતના જ જીવનો સ્વભાવ જાણવો, તે ચેતના જ જીવ (વસ્તુ) છે.” જે બંધભાવ છે તે કોઈ વિકાર જ છે, કોઈ જીવત્વ નથી.
|| ઇતિ બંધાધિકાર છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com