SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અષ્ટપાહુડ) XXXVII અનુયાયીઓને પણ લઈને ડૂબે છે તથા નિર્મળ દિગમ્બર જૈન ધર્મને પણ કલંકીત કરે છે, બદનામ કરે છે. આ પ્રકારે તે લોકો આત્મદ્રોહી હોવાની સાથોસાથ ધર્મદ્રોહી પણ છે-આ વાતની ખાતરી આચાર્ય કુન્દ્રકુન્દને ઉંડાણથી હતી આ જ કારણ છે કે તેમણે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અષ્ટપાહુડમાં ઘણી કઠોરતાથી નિષેધ કર્યો છે. આચાર્ય કુન્દકુન્દના આપણે બધા અનુયાયિયોનું આ પવિત્ર કર્તવ્ય છે કે એમની દ્વારા બતાવેલા માર્ગ પર આપણે પોતે તો સ્વયં ચાલીશું જ, પણ જગતને પણ એમના દ્વારા પ્રતિપાદિત સન્માર્ગનો પરિચય કરાવીશું, અને એ રસ્તે ચાલવાની પવિત્ર પ્રેરણા આપે-આ જ મંગલકામનાની સાથે આ ઉપક્રમથી વિરામ લઉં છું. - ડૉ. હુકમચંદ ભારિલ, જયપુર. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy