________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૮૫ )
નિગ્રંથદશા,
કહેવાય. નગ્ન દિગંબર उरृष्ट સાધકપણાનો મુનિમાર્ગ એ જ કેવળજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયોગ છે. વર્તમાન કાળમાં પંચમહાવિદેહક્ષેત્રમાં તો બીજો માર્ગ નથી અને આ ક્ષેત્રમાં પણ મોક્ષમાર્ગના પ્રયોગો મંદ પડયા તેથી કાંઈ સનાતન માર્ગને બીજો કહેવાય નહીં. અન્યથા માનવામાં પોતાનું જ મોટું અહિત છે.
(
,,
અહીં “મુંડભાવ ” માં મસ્તકના વાળ હાથ વડે ચૂંટવાની વાત છે. લોચ એટલે આલોચપૂર્વક લોચ એ લોચનો નિશ્ચય અર્થ છે. હું જ્ઞાનાનંદ પવિત્ર શુદ્ધ વીતરાગી છું એવી શ્રદ્ધા, સ્વાનુભવ (સમ્યક્દર્શન-જ્ઞાન ) સ્વરૂપ આત્મામાં સ્થિરતા થતાં અશરીરી ભાવ વર્તે છે, અને ત્યાં સહેજે બાહ્યઅત્યંતર નિગ્રંથપણું હોય છે.
નગ્નભાવ, મુંડભાવ સહુ અસ્નાનતા. મુનિ પોતે શરીરને પાણીથી સાફ કરે નહીં, સંતમુનિઓનો માર્ગ અસ્નાન વાળો જ છે, વીતરાગદશાનો સાધક જિનમુનિ લુંગડું પલાળીને પણ શરીર લૂછે નહીં. અત્યારે કોઈ કહે છે કે, થોડા પાણીથી સ્નાન કરવું તે યોગ્ય છે, પણ તે વાત ખોટી છે. યથાર્થ તત્ત્વદષ્ટિથી, ન્યાયપૂર્વક મુનિનો માર્ગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
*
,,