________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૭]
[૧૬૭ મીઠાશથી ચોરાશીના અવતારમાં ઘૂમે છે. આત્માના અનુભવ વિના સંસાર તૂટતો નથી. તપ કરે, ઉપવાસ કરે-તે બધો રાગનો રસ છે. જેના કારણે સંસારમાં ફરવું થાય છે તે વ્યવહારને ભલો જાણી કેમ સેવે છે? જેને વ્યવહારનો પક્ષ છે અથવા દયા-દાનાદિના ભાવ પરમાર્થે હિતકર માને છે તે મિથ્યાદષ્ટિ છે, તે દુઃખ પામે છે. જેણે શુભ-અશુભ
ભાવ, હરખ-શોકના ભાવને પરમાર્થે ભલા માન્યા છે તેણે મિથ્યાત્વનો દારૂ પીધો છે, તેને આસ્રવ સારો લાગે છે, અનાગ્નવી આત્મા સારો લાગતો નથી. તું ભ્રમથી ભૂલ્યો છો, માટે આ દષ્ટિ કરી અનુભવ કરઆ એક જ ધર્મની રીત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com