SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થ વચનિકા : ૧૬૯ મોક્ષમાર્ગ શું અને બંધમાર્ગ શું, એ બંને માર્ગ આમાં સ્પષ્ટ જાદા ઓળખાવ્યા છે, તે પ્રમાણે સમજતાં સમ્યગ્દર્શન થાય ને સ્વાશ્રિત અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટે, એટલે કે મોક્ષમાર્ગ શરૂ થાય, એ જ અપૂર્વ કલ્યાણ છે. આ વચનિકાના પરમાર્થભાવો સમજીને જીવો આવું અપૂર્વ કલ્યાણ પ્રાપ્ત કરો. આ રીતે, પંડિત શ્રી બનારસીદાસજીએ લખેલ અધ્યાત્મરસભરપૂર પરમાર્થ-વચનિકા ઉપર લગભગ ૪૦૦ વર્ષ બાદ પૂ. શ્રી કાનજીસ્વામીના મોક્ષમાર્ગ-પ્રદર્શક પ્રવચનો પૂર્ણ થયા..... તે મુમુક્ષુ જીવોની સ્વાશ્રિત-મોક્ષમાર્ગની ભાવના પૂર્ણ કરો. અધ્યાત્મપદ્ધત્તિરૂપ પરિણમેલા સંતોને નમસ્કાર હો. પ્રક Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy