________________
*
અષ્ટાવક્ર ગીતા.
કારણ કે જીવન્મુક્ત થતાંજ સર્વ કર્માંના ત્યાગ કરેલા હેાવાથી તેને ભાગવવાનું કંઇ નવું ઉત્પન્ન થયેલું હાતું નથી અને આગલા જન્મ જે ભાગવવાનું બાકી રહેલું હેાય છે તે જીવન્મુક્તતાની અવસ્થામ નિષ્કર્મ રહીને ભાગવેલું હાય છે, એટલે ખીજા જન્મને તે પામતા નથી તે બ્રૌષ્યને પ્રાપ્ત થાય છે.
॥ इति श्रीमदष्टावक्रगीतायां स्वस्वरूपाभिज्ञानंनाम षष्ठोऽध्यायः समाप्त ॥