SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ अध्याय ५ मो. તૃષ્ણા ત્યાગ નિરૂપણ. कृताकृत्ये च द्वंद्वानि कदा शांतानि कस्य वा । एवं ज्ञात्वेह निर्वदाद् भव त्यागपरोऽवती ॥ १ ॥ અર્થ. કૃતાકૃત્ય અને તંદ્ર કદાપિ કેઈન શાંત થયાં નથી, એમ જાણુને નિર્વેદથી આવતી અને તું ત્યાગપરાયણ થા. ટીકા. તૃષ્ણત્યાગ નામના આ અધ્યાયને આરંભ કરતાં કહે છે કે, “આ અમારું કર્તવ્ય નથી, આ સુખકારક છે અને આ દુ:ખ આપનારું છે” વગેરે સંસારનાં ઠંદ્રામાં કાઈ દેહધારી છુટી શકતો નથી અને છુટો પણ નથી, માત્ર આ દંઢા-સુખદુખાદકથી કંટાળીને પુરષ અળગા થયા છે. પરંતુ આવી રાત નિર્વાદથી વિપીને ત્યાગ થાય તે મને માર્ગે લઈ જાય નહિ, માટે હે જનક ! તું અત્રતીવ્રતવાળા નથી માટે વિષયોને નિવેદથી નહિ પરંતુ સમજપૂર્વક ત્યાગ કરીને આત્મશ્રેય સાધ. कस्यापि तात ! धन्यस्य लोकचेष्टावलोकनात् । जीवितेच्छा बुभुक्षा च बुभुत्सोपशभं गता ॥ २॥ અર્થ. હે તાત! લેકચેષ્ટાના અવલોકનથી કેઈ ધન્ય પુરુષની જીવિતેચ્છા, બુમુક્ષા અને બુભત્સા શાંત પડેલી હોય છે. ટીકા. આલેકમાં થતાં મરણ જન્મ, દુઃખ, શાક, ભય ને હ વગેરે નાના પ્રકારનાં કારસ્તાને જોઈ જોઈને કાઈક ધન્ય પુરુષને કંટાળો આવે છે ત્યારે તેની ત્યાગ તરફ વૃત્તિ વધે છે, અને ત્યાગ થતાં તેની જ્ઞાનઈચ્છા વધી તે ઉપશમ પણ પામે છે. ગ થી માંડીને મરણ સુધીમાં પુરૂષને અનેક સુખદુઃખ ભોગવવાં પડે . ગરુડપુરાણ,
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy