SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ અષ્ટાવક્ર ગીતા. મિક્ષ છે, પરંતુ જ્યાં સુધી “આ હું એવી સમજ છે, ત્યાં સુધી બંધન પણ છે, આમ માનીને ઈછાએ કરીને કહ્યું ગ્રહણ ન કર અને કહ્યું ત્યાગે ન કર. ટીકા. જ્યાં સુધી “હું” એવો અહંકારાભાસ છે ત્યાં સુધી પુરુષ બંધનમાં છેજ; જ્યારે હુંપણને અહંકાર જતો રહે છે, અને હું બીજે કાઈજ નહિ, પરંતુ નિરાકાર નિરંજન બ્રહ્મ છું અને મને જગત, તેમાંના પ્રપંચ અને છેવટ આ સ્થૂલ શરીરાદિક સાથે પણું કઈ સંબંધ નથી.” એવો નિશ્ચય થાય છે, ત્યારેજ મોક્ષ પ્રાપ્ત થાય છે. ॥ इति श्रीमदष्टावक्रगीतायां मनोलयबोधोनाम चतुर्थोऽध्यायः समाप्त ॥
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy