________________
અધ્યાય ૩ શેડ
ૠણુ કે, તે આસ્મા સિવાય શ્રીજું બધું મળ્યા છે એમ સમજે છે. ભાગ ભાગવતા હાવાથી અને લેાકાથી સર્વદા પીડાતા હાવાથી પણ ગામાને નિર્વિકાર અને પ્રવચથી મુક્ત પ્રતા રહે છે, તેથી આસપાસના વૈભવથી સતાષ પામતા નથી, તેમ લેાગમાં વ્યવધાન આવે તેથી કાપે કરતા નથી, અર્થાત્ આ ભામાં નિમગ્ન રહેતા તે પેાતાને પ્રપ‘ચથી મુક્ત સમજે છે. चेष्टमानं शरीरं स्वं पश्यत्यन्यशरीरवत् । संस्तवे चापि निंदायां, कथं लुभ्येन्महाशयः ॥ १० ॥
*
અર્થ. પેાતાના શરીરને હિલચાલ કરતું જોઈ તે ખીજા શીરવત્ ગણે છે, એટલે કે પેાતે જે આત્મા છે તે શરીરથી ભિન્ન છે, શરીર તે પાતે નથી, એવું સમજનાર મહા પુરુષ લેાકેાની સ્તુતિથી–વખાણુથી આનંદ પામતા નથી, તેમ નિદ્રાથી શેાક પણ કરતા નથી. જેને આત્મસ્વરૂપનું જ્ઞાન થયું છે એવા જ્ઞાની, નાશવાન્ શરીરની ચેષ્ટાઓ- હિલચાલાની સ્તુતિ થાય કે નિદા થાય તેથી ક્ષેાલ પામતા નથી.
मायामात्रमिदं विश्वं पश्यन् विगतकैातुकः ।
अपि सन्निहिते मृत्यैा कथं क्षुभ्येन्महाशयः ॥ ११ ॥
અર્થે. આ વિશ્વ બધુ` માયામાત્ર છે એવુ` સમજનારને તેમાં કંઇ કૌતુક લાગતું નથી, એટલે તે ધીરબુદ્ધિવાળા જ્ઞાની પુરુષ, મૃત્યુને સમીપ દેખવા છતાં જરાએ ત્રાસ પામતેા નથી. જેને આ જગતમાં બનતા બનાવામાંથી કાતુક જતું રહેલું છે અને જે વિશ્વને માયામાત્ર અસત્ માન છે એવા જ્ઞાનીને શરીર પણ મિથ્યા હેાવાથી તેના ઉપર માતુ-પ્રીતિ રહેતી નથી,
૪