SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાવક્ર ગીતા. આત્મજ્ઞાન જેને થયેલું છે એવા પુરુષ ક્રીડાવશ થવા જોઇએ નહિ. अद्भुतं ज्ञानदुर्मित्रमवधार्यातिदुर्बलः । काममाकांक्षेत्कालमन्तमनुश्रितः ॥ ७ ॥ आश्चर्य × જ્ઞાનના વિરાધી-શત્રુ એવા કામને પોતે અતિ દુખળ હોવા છતાં પણ જેએ સેવે છે તે અતકાળે દુ:ખી થાય છે. ટીકા. કામ છે તે જ્ઞાનનેા તેની સાથેજ ઉત્પન્ન થયેલા સહજ શત્રુ છે, એવું જાણવા છતાં પણ જે પુરુષ અંતલગી દુર્બળ થઇ જતાંએ તેને છેાડતા નથી તે દુ:ખી થાય છે. જ્ઞાન મેળવી કામને ભજનારાએ માટે અહિં આશ્ચર્ય બતાવવામાં આવે છે. આશ્ચર્ય એજ છે કે-જ્ઞાન હોવા છતાં કામ છૂટતા નથી એવા પ્રબળ માયાને પાશ છે. જેમ બને તેમ કરીને ધીરે ધીરે પણ કામનાના ત્યાગ કરવા એ જ્ઞાનીને માટે હરહમેશ વિચારવાનું છે. इहामुत्र विरक्तस्य नित्यानित्यविवेकिनः । आर्य मोक्षकामस्य, मोक्षादेव विभीषिका ॥ ८ ॥ અર્થ. આત્મા નિત્ય અને શરીરાદિક અનિત્ય છે એવા વિચાર કરી જાણનાર વિવેકી, વિરક્ત ને માક્ષનો કામનાવાળા પુરુષને પણ કારા થતી વાને લીધે માક્ષને માટે ભય લાગે છે. धीरस्तु भोज्यमानोपि, पीड्यमानोपि सर्वदा । आत्मानं केवलं पश्यन न तुष्यति न कुप्यति ॥ ९ ॥ જ્ઞાનીની નિભ યતા. all; થૈ, જ્ઞાની પુરુષને શેક અને કાપ થતે નથી
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy