________________
૧૪૨
અષ્ટાવક્ર ગીતા. મૂહને જ્ઞાન થતું નથી.
निरोवादीनि कर्माणि जहाति जडधीर्यदि । मनोरथान्पलापांश्च कर्तुमामोतितत्क्षणात् ॥ ४ ॥
અર્થ. જડ બુદ્ધિ-અજ્ઞાની પુરુષ કદાપિ નિરાધાદિ કરવાનું છેડી દે તેપણ મનેર અને પ્રલાપ તે તે કર્યા જ કરવાને, કારણ કે તેનું જ્ઞાન કાચું છે. સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષને આત્મજ્ઞાન થાય છે અને તે કર્માદિકને ત્યાગ કરી શકે છે.
मन्दः श्रुत्वापि तद्वस्तु न जहाति विमढताम् । निर्विकल्पो बहिर्यत्नादन्तर्विषयलालसः ॥ ५ ॥
અર્થ. મંદ બુદ્ધિને પુરુષ સવસ્તુ–આત્મધ સાંભળવા છતાં પણ મૂઢતા છેડતા નથી–અર્થાત્ એને વૈરાગ્ય આવતે નથી. ઉપર ઉપરથી તે નિર્વિકલપ લાગે છે, પરંતુ તેનું અંતર તે વિષયેની લાલસા કર્યા જ કરે છે.
ज्ञानाद्गलितकर्मा यो लोकदृष्टयापि कर्मकृत् । नामोत्यवसरं कर्तु वक्तुमेव न किश्चन ॥ ६ ॥
અર્થ. જ્ઞાનને લીધે જેનાં કર્મ ગલિત થઈ ગયાં છે એ જે પુરુષ લોકાચારને લઈને કર્મ કરતે રહે તે પણ અવસર આવતાં કંઈ બેલ નથી અને કરતો નથી, કારણ કે જ્ઞાનથી તેને સર્વ માયાકૃત સમજાયેલું છે. એને ફળની ઈચ્છા હેતી નથી, એટલે કર્મ નિષ્કામ થાય છે.
क्व तमः क्व प्रकाशो वा हानं क्व च न किश्चन । निर्विकारस्य धीरस्य निरातकस्य सर्वदा ॥७॥