________________
અાવા ગતા. भ्रमभूतमिदं सर्व किचिनास्तीति निश्चयी। अलक्ष्यस्फुरणः शुदखभावेनैव शाम्यति ।। १९ ।।
અર્થ. આ બધું ભ્રમભૂત-જગત કિંચિત્માત્ર પણ સત્ય નથી, એવા નિશ્ચયવાળા અલક્ષ્ય રણુ એટલે ચૈતન્ય આત્માનુભવી શુદ્ધ પુરુષ સ્વભાવથી શાંત પડી જાય છે.
शुद्धस्फुरणरूपस्य दृश्यभावमपश्यतः। क्व विधिः क्व च वैराग्यं क्व त्यागः क्व शमोऽपि वा २०।
અર્થ. દૃશ્યભાવને નહિ જોતા શુદ્ધ સ્કુરણ રૂપવાળાને વિધિ શે, ત્યાગ છે, અને શમેશે? જેને આત્મ સ્વરૂપ સમજાયું છે તેને કશાને બાધ લાગતું નથી, કારણ તે પિતા સિવાય અન્યને જેતેજ નથી.
॥ इति श्रीमदष्टावक्रमीतायां पूर्णनिलेपत्वनिरूपणोनास
चतुर्दशोऽध्यायः समाः ॥