SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અધ્યાય ૧૪ મો. સ્વર્ગે કયાં છે અને સ્વર્ગને મેળવી આપનાર સાધન, જે યજ્ઞ યાગાદિક તે પણ ક્યાં છે? અર્થાત્ તેને બ્રા સિવાય બીજાનું ભાનજ નથી, પછી શું? - स जयत्यर्थसंन्यासीपूर्णखरसविग्रहः । अकृत्रिमोऽनवच्छिन्ने समाधिर्यस्य वर्तते ॥ १६ ॥ અર્થ. સંન્યાસી દૃષ્ટ–અષ્ટ–આ લેક અને પરલેકની સાથે પણ જેને અર્થ રહેલે નથી એ અને પોતાના સ્વરૂપમાંજ એકરસ અને પરિપૂર્ણતા પામેલે પુરુષ જય પામે છે, કે જેને સ્વાભાવિક અને અવિચ્છિન્ન સમાધિ-બ્રહ્મમાંજ લગી લાગી રહેલી હોય છે. बहुनात्र किमुक्तेन ज्ञाततच्चो महाशयः । भोगमोक्षनिराकक्षी सदा सर्वत्र नीरसः ॥१७॥ નિરાકાંક્ષિ-તત્ત્વજ્ઞ. અર્થ. બહુ કહેવાથી શું–માત્ર એટલું જ કે–તત્વનું જેને જ્ઞાન થયેલું છે, તે ભેગ અને મેક્ષની ઇચ્છા રહિત ત્યાગી મહાશય હમેશ નીરસ રહે છે, એને રાગ દ્વેષ હેતે નથી. महदादि जगद्वैतं नाममात्रविजृम्भितम् ।। विहाय शुद्धबोधस्य किं कृत्यमवशिष्यते ॥ १८ ॥ અર્થ. મહત્, અહંકાર, પંચતન્માત્રાઓ, અને તેના કાર્યરૂપ જગત એ માત્ર નામ રૂપે વિસ્તરેલું છે, એવી કલ્પના પણ જેણે છેડી દીધી છે એવા શુદ્ધ બોધ સ્વરૂપવાળા પુરુષનેચોગીને કેઈકૃત્ય કરવાનું અવશેષ રહેતું જ નથી.
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy