________________
૧૦૫
અધ્યાય ૧૪ મે. · विलसंति महाभोगीवशंति गिरिगहरान । . निरस्तकल्पना धीरा अबद्धा मुक्तबुद्धयः ॥ २॥
અર્થ. કલ્પના રહિત તેમજ અબદ્ધ ને મુક્ત બુદ્ધિ વાળ જ્ઞાની ને ધીર પુરુષ કદાચિત મોટા મોટા ભોગ વિલાસ ભગવે છે અને કદી પર્વતની ગુફામાં જઈને પણ રહે છે.
श्रोत्रियं देवतां तीर्थमंगनां भूपति मियं ।। दृष्ट्वा संपूज्य धीरस्य न कापि हृदि वासना ॥३॥
અર્થ. પંડિત, (શ્રોત્રિય) દેવતા, તીર્થ, સ્ત્રી, રાજા કે પ્રિય જનને જોઈ પૂજીને પણ ધીર જ્ઞાની પુરુષને કદાપિ પણ હૃદયમાં વાસના ઉત્પન્ન થતી નથી, કારણ કે તેને સર્વે સરખાં છે, અને હાદિ તેનાં નષ્ટ થયેલાં છે.
भृत्यैः पुत्रैः कलत्रैश्च दाहित्रैश्चापि गोत्रजैः । विहस्य धिकृतो योगी न याति विकृति मनाक् ॥४॥
અર્થ. નોકર ચાકરેએ, પુત્રએ, સ્ત્રીઓએ, દોહિત્રેએ કે ગોત્રજોએ હસીને ધિક્કાર બતાવ્યું હોય તે પણ જે યોગી પુરુષને વિકૃતિ થતી નથી, અર્થાત્ મિત્રાદિક કુટુંબીઓશ્રી હસાતે ને ધિક્કારાતે ચગી કદી ક્ષોભ પામતે નથી–તેને માઠું લાગતું નથી. એને પ્રપંચ સાથે સંબંધ જ નથી એટલે શું લાગે ?
संतुष्टोपि न संतुष्टः खिन्नोपि न च खिद्यते । तस्याश्चर्यदशां तांता ताशा एव जानते ॥५॥ અર્થ. લેકોના સતેષથી કે લેકેના વગેરણાથી રોગીને