SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૧ મો. ૧૨૧ થયેલ છે તે કોને ચિતે ? અર્થાત તેને ચિંતનનું પણ પ્રયોજન રહેતું નથી. रष्टो येनात्मविक्षेपो निरोधं कुरुते खसौ। उदारस्तु न विक्षिप्तः साध्याभावात्करोति किम् ॥१६॥ અર્થ. જેને આત્મવિક્ષેપ જેવા હોય તે નિરાધ કરે છે, પરંતુ જે ઉદાર પુરુષ વિક્ષેપરહિત હોય તેને સાધ્યના અભાવે શું કરવું ? અર્થાત્ જેને કશું સાધ્ય કરવાનું રહ્યું જ નથી તે શામાટે મનને વિરોધ કરે? જ્ઞાનીને માટે એગ રીતિનું પણ પ્રયોજન નથી. ॥ इति श्रीमदष्टावक्रगीतायां वासनात्यागोनाम एकाहशोऽध्यायः समाप्त ॥
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy