________________
અષ્ટાવક્ર ગીતા.
आत्मा ब्रह्मेति निथित्य भावाभावौ च कल्पितौ । निष्कामः किं बिजानाति किं ब्रूते च करोति किम् ॥७॥ અર્થ. આત્મા જીવાત્મા પ્રાજ છે અને ભાવ તથા અભાવ કલ્પિતમાત્ર છે એવા નિશ્ચય થયા પછી નિષ્કામ-કામના રહિત થયેલા પુરુષ શું જાણે છે? શું કહે છે ? અને શું કરે છે ? અર્થાત્ કંઈજ કરતા નથી. જ્ઞાનાગ્નિથી જેનાં કર્મ ભસ્મીભૂત થયાં છે, તેને પછી જાણવાનું, કહેવાનું કે કરવાનું કંઈજ રહેતું નથી.
૧૮
ામી કેવા હોય.
अयं सोहमयं नाहमिति क्षीणा विकल्पनाः । सवमात्मेति निश्चित्य तूष्णीभूतस्य योगीनः ॥ ८ ॥
અર્થ. આ તે હું, આ હું નહિ, એવા નિશ્ચયથી જેની કલ્પનાઓ ક્ષીણુ થઇ ગઇ છે, અને સર્વ આત્મામય છે એવું જેને સમજાયું છે, તે ચેાગી મૈાનજ ધારણ કરી.રહે છે. न विक्षेपो न चैकाय्यं नास्तिबोधो न मृढता ।
ન ધ્રુવં ન જવા સુધરવું-૩પરાંતસ્થ યોગિનઃ || ૧ ||
અર્થ. ઉપશાંત થયેલા યાગીને વિક્ષેપે નથી અને એકાગ્રતા પણ નથી, અતિ બધે નથી, તેમ મૂઢતા પણ નથી, વળી તેને સુખે નથી તેમ દુઃખે નથી. તેને પ્રપંચની ઉપાધિએ નતીજ નથી.
स्वराज्ये भैक्ष्यवृत्ती च लाभालाभे जने वने । निर्विकल्प स्वभावस्य न विशेषोस्त योगनः ॥ १० ॥