________________
૧૦૮
અષ્ટાવક્ર ગીતા.
વતા નથી એવા પુરુષ દુર્લભ છે માટે હું જનક ! તું એવા નિરાકાંક્ષી થા.
बुभुक्षुरिव संसारे मुमुक्षुरपि दृश्यते । भोगमोक्षनिराकांक्षी विरलो हि महाशयः ॥ ५ ॥
ભાગાદિકના સમૂળ ત્યાગ.
અર્થ. બુભુક્ષુ-ભાગની ઈચ્છાવાળા અને મેાક્ષની ઈચ્છાવાળા આ સંસારમાં જણાય છે, પરંતુ ભાગ અને મેક્ષ અનેને માટે નિરાકાંક્ષી તા કેાઈ મહાત્મા-મહાશય વિરલજ મળી આવે છે.
धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदारचित्तस्य देयेोपादेयता न हि ॥
६ ॥
અર્ધું. એવા ઉદાર ચિત્તવાળા કાણુ છે કે જેને મરણ, જીવિત, ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં ગ્રહણ અને ત્યાગ (હેયાપાદેયતા) નથી ? સર્વે છે, જગતમાંના સર્વે શરીર ધર્માને જે તરી જાય છે, એટલે કે વિષયાને વિષ જેવા જાણી તજી દે છે, તે મુક્તિ મેળવવા સમર્થ થાય છે.
वांछा न विश्वविलये न द्वेषस्तस्य च स्थितैौ ।
यथा जीविकया तस्मात् धन्य आस्ते यथासुखम् ||७||
અર્થે. આ વિશ્વ નાશ થઈ જાય એવી જેને ઈચ્છા નથી તેમજ તેની સ્થિતિ સામે દ્વેષ નથી, તે જ ધન્ય પુરુષ છે, કે જે ચથાપ્રાપ્ત આજીવિકાદ્વારા સુખપૂર્વક રહે છે.
ટીકા. હું જનક ! વિશ્વના વિલય થવાની ઈચ્છા કે વિશ્વઆ જગત ચાલે છે તેમ ચાલતું રહે તેની સામે જેને રાગ દ્વેષ નથી