________________
૪
લેને ધાત અને સવર્ણ દ્વારા અપનાવીને તેમના સૌંસ્કાર શુદ્ધ કરીને ધર્મો ઉપર જે અસ્પૃશ્યતાનું કલંક છે તેને ભૂસ છે. સેવા–સાન્નિધ્ય
મુક્ત સાન્નિધ્ય આપીને છૂટે સવ હળેમળે; દુઃખે સાત્ત્વન આપીને, નિવારે દુઃખ સર્વાંનાં, રા
ભાવાર્થ : વળી તે સેવાશિક્ષણ સ ંસ્થા તેવા દ્ર ગણાતા લેાકાને ખુલ્લા મને નિકટતા – સાન્નિધ્ય આપે છે, છૂટથી સૌને બેમળે છે, તમને દુઃખમાં આશ્વાસન આપે છે અને આ રીતે તેમનું માનસિક અને કાયિક દુઃખ નિવારે છે.
સુતાધિકાર
શાસ્ત્ર મંદિર સંન્યાસે, મુક્તાધિકાર માણવા; ઉપાસના, સભા મધ્યે સંસ્થા-સ્વમાન જાળવે. હા
ભાવાર્થ : એ સસ્થા અંત્યજોને શાસ્ત્ર વાંચવા-સાંભળવાના અદિરપ્રવેશના, ઉપાસનાભિકાનો, સંન્યાસ લેવાના, વ્યાખ્યાનસભામાં પ્રવેશ કરવાના મુક્ત અધિકાર અપાવીને તેમનું સ્વાભિમાન નળવે અને આનંદ માણવા દે.
સસ્કાર સિચન
માંસ, દારૂ, દુરાચાર, નિષેધી શુચિતા ભરે વ્રત વ્યસન છેડાવે, સૌમાં સંસ્કારિતા ભરે, પા ભાવાર્થ : તે અંત્યોમાં સાંપ્રદાયિકતા કે કટ્ટરતા અગર તા વ્યક્તિપૂજા હિ ભરીને અથવા તેમનું ધર્માંતર—સોંપ્રદાયાન્તર નહિ કરાવીને માત્ર તેમના જીવનમાં જે દારૂ, માંસ, વ્યભિચાર, જુગાર, શિકાર, ચોરી, લૂંટ, હૃત્યા વગેરે દુર્માંસને અને મહા