________________
અને વિદ્રોહ જનતામાં ફેલાય છે એટલે કે જ્યાં કુશાસન હશે ત્યાં હિંસા વગેરે ફાટી નીકળશે.
ધર્મક્રાતિ ગાંધી-શે સંત-શે સાંખે? આત્મઘાતી અનિષ્ટને, જગાવે લેકમાં ક્રાંતિ સત્યાગ્રહે સુધાર્મિક. મારા
ભાવાર્થ: આવા કુશાસનને આત્મઘાતક અનિષ્ટને પાંગરતું ગાંધી જે મહાત્મા કેમ સાંખી શકે? મહાત્મા ગાંધીજીએ લેકમાં એક ધર્મક્રાતિ જગાડી, સત્યાગ્રહને લીધે તે ક્રાંતિ ધાર્મિક ક્રાંતિ થઈ ગઈ.
ધર્મસંવર્ધન અહિંસા, સત્ય, સંનિષ્ઠા, દેશ–દાઝ સમાનતા સાધ્ય-સાધનસંશુદ્ધિ કેળવે અભયે સદા.
ભાવથ : એવાં ગ્રામમંડળ અહિંસા, સત્ય, સાચી નિકા, દેશભક્તિ-દાઝ, સમાનતા અને સાધ્ય–સાધન શુદ્ધિ એવા ગુણોને નિર્ભયતાની સાથે કેળવે છે.
ધર્મયુદ્ધ ઘડે કોગ્રેસને સંત, કાનને શાંતનીતિએ; ને વિકવે લોકશાહીના ચેચે લડે મહાસભા. રાજા
ભાવાર્થ : આવી સ્વરાજ-સાધક સંસ્થા રાષ્ટ્રીય મહાસભાને સંત કાનૂન અને શાન્ત નીતિથી ઘડે છે અને મતોથી નિશ્ચિત બનેલી રાષ્ટ્રીય મહાસભા તંત્રના શ્રેયે વિવે લડે છે.
લેાકરાયે સાધી સ્વરાજ્યની સિદ્ધિ, ભરે સમાજવાદથી; લોકશાહી જગે વિવે. તત્ત્વ-સાતત્ય રાખીને. પા