________________
૩૩
શાસનશુદ્િ
સુપક્ષે સંસદે નેતા, ગ્રામકોંગ્રેસ (ફેરમ) મેકલે; મતે પુષ્ટ, તપે શુદ્ધ, લેાકશાસન વિસ્તરે, ૮ ભાવાર્થ : જ્યારે ગ્રામસંગઠતા સુપક્ષે ( કાંગ્રેસ સંગઠનમાં ) અને કાંગ્રેસી સિદ્ધાંતવાળાં નૈતિક ગ્રામસંગડન તેમની ગ્રામકે ગ્રેસ દ્વારા સ`સદમાં અને ધારાસભામાં નૈતિક પ્રતિનિધિએ મેાકલે છે, ત્યારે એક બાજુ મતાથી તપ અને ખીજી ખાજુ તપ દ્વારા છળ ભ્રષ્ટાચારથી શુદ્ધ થયેલ લેાકશાસન વિસ્તરે છે.
૬
શાસન શેાધન
વદના
નીતિ સુધર્મ અધ્યાત્ને, વિવેકે અનુશાસિત; સત્તા શેષણથી મુક્ત, નમું તત્ત્વજ્ઞ શાસન.
ભાવાથ : જે શાસન નીતિ, ધર્મ અધ્યાત્મના વિવેકથી અનુશાસિત છે અને સત્તા તેમ જ શેષણની લાલસાથી મુક્ત છે, તે તત્ત્વજ્ઞ સુશાસનને નમું હું,
૩
ધમગ્લાનિ
ચાલે અળે છળે ભેદે, સામ્રાજ્યે કૂટનીતિએ; હિંસા, અસત્ય, વિદ્રોહ, ફેલાવે લેાકને વિષે. ૧૫
ભાવાર્થ : કોઈપણુ ચાલથી, મળ કે છળથી અથવા ભેદ ફૂટનીતિએ સામ્રાજ્ય ચલાવે છે, તેના રાજ્યમાં હિંસા, અસત્ય