________________
૨૭
કરી ધર્માનુબંધથી જોડ છે અથવા સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે, પણ તેને નૈતિક પ્રેરણા આપે છે જનસેવકસંઘ જ. ખરું જોતાં સંત પરોક્ષ રીતે સમાજને ઘડે છે, જ્યારે સેવક પ્રત્યક્ષ રીત ઘંડે છે. સમાજને વાત્સલ્યભાવથી પ્રેરાઈને સેવક ધર્મ દષ્ટિએ સમાજને રચે છે, તે સમાજને પ્રત્યક્ષ ધર્મસંસ્કર્તા છે; એમ કહુએ તે ખોટું નથી. જે જનસેવક સમાજની માતા બનીને તને વાત્સલ્યભાવે ધડે છે, એટલા માટે જ તે રચનાત્મક કાર્યકર્તા પણ કહેવાય છે.
સેવા કરુણા સખ્ય પોષીને. સેવકસંઘ લોકને સંકટ શોષણ કાળે, એવે વત્સલ માસમે. મારા
ભાવાર્થ : સેવકસંઘમાં માની જેમ વાત્સલ્ય, કરુણા અને ત્રી ભારોભાર હોય છે. જ્યારે જનસંગઠન અને રાજ્યસંગઠન ઉપર આફત આવી પડે છે, દુકાળના ઓળા ઊતરે છે, શોષણની ચકીમાં તું દબાર છે ત્યારે સમાજવલ સેવકસંઘ કરુણા અને મૈત્રીભાવથી સમાજની રક્ષા કરે છે અને પોષણ આપે છે અને માની જેમ સવા કરે છે.
શુશ્રષા ઔષધાલય સ્થાપીને, અપ નિજ ને જે પામે વ્યાકુળી રોગી ત્યાં, શુશ્રષા, શાંતિ સાત્વન. એવા
ભાવાર્થ : એવો માતૃસમાજ જનસેવક સંઘ રોગીઓ જોઇને તેમના સવા- અષા અર્થે પધાલય સ્થાપીને નિર્મળ સ્નેહ અપે છે. તેથી ઔષધાલયમાં રાખીને ઉપચારની સાથે શુશ્રષા, શાંતિ અને સાંત્વન મળે છે.