________________
સમાજ અને રાષ્ટ્રની સેવાની સાચી લાગણું અને ધગશ હોય, એવા શ્રાવક (શ્રમણોપાસક) અગર તે જનસેવકના સંઘને હું નમું છું.
અહીં પ્રશ્ન થશે કે જનસેવક કે સાવકા તે સંત કરતાં નીચી શ્રેણીના છે તેમને નમસ્કાર કેમ થઈ શકે ? એના ઉત્તરમાં જૈન દષ્ટિએ કહું તો એ જ છે કે તીર્થંકર પરત ચતુર્વિધ તીર્થ (સંધ) સાધુ-સાધ્વી-આવક-શ્રાવિકા રૂપ ધર્મમય સંગઠનને “નમ તિસ્થસ્થ” કહીને નમે છે કારણ પિતાના કરતાં તીર્થ અનેક ભવ્ય લેકોનો તારણહાર છે અને પોતાના સર્વાગીણ ગુણવિકાસ પણ તીથને લીધે થયેલ છે. માટે જ ત સિંઘ (તીર્થ)ને નમસ્કાર કરે છે. એવી રીતે અહીં પણ જનસેવકને સંઘ પણ ધર્મમય સમાજરચવામાં ધર્મને સમગ્ર સમાજ અને રાષ્ટ્રના જીવનમાં અચરાવવામાં પ્રત્યક્ષ સહાયક છે અને પોતે ધર્માચરણવ્રતાથી બદ્ધ છે, માટે એવા સેવકસંઘને નમસ્કાર યોગ્ય જ ગણી.
સત્યે સંતે તે લેકે, વિધવાત્સલ્યમાં વળી; અધ્યાત્મ નિષ્ઠ આચારી, નમું (શ્રાવક) સેવકસંઘને. જરા
ભાવાથ: વળી જે સેવકસંધ માત પિતાની મર્યાદામાં સત્ય, સંત, વ્રત અને લોકસંગઠન તથા વિશ્વનાથ (વનરૂપી અંગે: સહિત)માં અધ્યાત્મની દષ્ટિએ વિચારપૂર્વક નિષ્ઠાવાન છે, અને ધર્મના આચરણમાં પણ તત્પર છે, એવા લોકસેવક સંધને મારા નમસ્કાર છે. સંત સમાજ દેખાડે યોજે ). પ્રેરે સેવકસંઘ જે (તે) રચે વાત્સલ્ય ભાવેથી, ધર્મમય સમાજને. ૧
ભાવાર્થ : ક્રાતિપ્રિય સંત પહેલાં પોતાના આધ્યાત્મિક પ્રભાવને લીધે સમાજને (જનતા અને રાજ્યકર્તા વર્ગને સંગઠિત