________________
ભાવાર્થ : ગ્રામ અને શહેરોની પ્રજા પૈકીના લેકે નીતિનિષ્ટ થઈને શુદ્ધ ધમ તરફ લક્ષ રાખી સુખશાંતિ પામવા ઝંખે છે. તેઓ પણ પોતપોતાના વતુળના સંગઠનની સાથે અનુબદ્ધ થઈને જ એ લક્ષને પામી શકે છે. સમુદ્રમાં અનેક વસ્તુ છે ઊઠતાં હેય છે, અને તે મંડલાકાર થઈને જ વિકાસ અને વિસ્તાર પામી શકે છે. વળી તે મંડલાકાર વર્તુળાને અનુબંધ સાગરની સાથે અને પિતાની સમકક્ષ વતુ સાથે હોય છે, સાગરની સાથે અનુબંધ રહેવાથી જ તે વસ્તુમાં એટલું બધું વિસ્તરવાની શક્તિ સહેજે જગે છે, જ્યારે એકલા-અટૂલા વર્તુળમાં કોઈ તાકાત હોતી જ નથી. એવી જ રીતે જનતાનાં જુદાં જુદાં વતુળા મુંડલાકારે સંગઠિત થઈને જ એકલે વિકાસ અને વિકાસ પામી શકે. વળી તેવા મંડલાકાર વર્તુળાને અનુબંધ સાગરની જેમ વિશ્વવસલ્યના સમુદ્ર ક્રાંતિપ્રિય સંતની સાથે રહે તો જ તેમનામાં ઉદય–ઉન્નત થવાની અને અન્યાય ને અનિષ્ટોને અહિંસક ઢબે પ્રતિકાર કરવાની જનશક્તિ જાગૃત થઈ શકે. એકલા કે અટૂલા અસંગઠિત વર્તુળમાં ઉપર ઊઠવાની કે પ્રતિકારની શકિત ક્યાંથી હોઈ શકે ? સમુદ્ર જેમ નદીઓની સાથે અનુબદ્ધ હોઈ તે પાણીનાં વળાને નદીઓ સાથે અનુબદ્ધ કરે છે, તેવી જ રીતે વાત્સલ્યસિંધુ સંતે પિતાના જનસેવકેની સાથે અનુબદ્ધ હોઈ ગ્રામ અને નગરની જનતાનાં જુદાં જુદાં મંડળને જનસેવકોની સાથે અનુબદ્ધ કરે છે. તાત્પર્ય એ છે કે જનતાનાં આવાં મંડળો સેવક તથા સંતા સાથે ક્રમશઃ અનુબંધિત થઈને જ પિતે નીતિનિષ્ઠ ધર્મલક્ષી રહી શેક અને આખા વિશ્વ સુધી પોતાની નીતિનિષ્ઠા વિસ્તારી શકે.
સ્વરાજ્ય સાધના કોંગ્રેસને અનુમોદી, પુષ્ટિ દે લતંત્રને ગ્રામરાજ્ય પ્રમાણને બદી હરે શુચિ તપે. પા