________________
૩૦૭
રત્નને। સ્વામી, ચક્રવતી અને યુદ્ધમાં અજેય હતા, પરમ યશસ્વી એવા શબિન્દુને દશ હજાર પત્નીએ હતી. તેમને અનેક સંતાનેા થયાં પશુ તેમાં પૃથુશ્રવા આદિ છ પુત્રો મુખ્ય હતા, પૃથુશ્રવાના પૌત્ર શના નામે થયેલ. તેણે સે। અશ્વમેધ યજ્ઞ કર્યો હતા ! ઉશનાના પાંચ પૌત્ર પૈકી સૌથી નાનેરા જયામધ હતા. તેની પત્નીનું નામ શૈખ્યા હતું. એના પુત્ર વિદર્ભ સાથે સાધ્વી સમી ભેાજ્યાનું લગ્ન થયેલું. તે પુત્રવધૂ ભાયાની કૂખે ત્રણ પુત્ર થયા. તે પૈકીના છેલ્લા પુત્ર રામપાદ રાજા એ વિદર્ભ વંશમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયેલા. એમાંથી જ ‘ચેદિ’ નામના વંશ ચાલ્યા જેમાં શિશુપાલ આદિરાન્ત થયેલા. પરીક્ષિતજી! વૃષ્ણુિ વશમાં દેવક રાજ થયેલેા તેની સાતેય કન્યાએ વસુદેવજીને પરણેલી. ઉગ્રસેન રાજના નવ દીકરામાં કંસ સૌથી મેાટા હતા. વસુદેવજીના જન્મ સમયે નગારાં અને નેાબત સ્વય* વાગેલાં તેથી વસુદેવજી ‘આનક દુંદુભિ’ના નામે પણ્ મશહૂર થયા ! વસુદેવ જ શ્રી કૃષ્ણના પિતાજી ! કુતા વસુદેવજીની બહેન હેાવાથી [કુંતીજી—પૃથા] તે વાસુદેવ શ્રી કૃષ્ણનાં ફાઈ થાય. વસુદેવના પિતા શૂરસેનના એક મિત્રનું નામ કુન્તિભેાજ હતું. પૃથાને કુંતિભેાજની ગેાદે શૂરસેન રાજાએ આપેલાં. પૃથા કન્યાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને દેશને ખેાલાવવાની વિદ્યા શીખી લીધેલી. એ રીતે ભગવાન સૂર્યને કુ ંતીએ એકલવ્યા. સૂયે કહ્યું : ‘મારું દ”ન નિષ્ફળ નહીં જાય ! માટે હું એક પુત્ર તારામાં જન્માવીશ. એ પુત્રને (કર્ણને એ કન્યાએ લેકભયે નદીમાં નાખી દીધેલે. હું પરીક્ષિત ! પૃથાની નાની બહેન શ્રુતદેવાનું લગ્ન કરૂપ દેશના અધિતિ વૃદ્ઘશર્મા જોડે થયેલુ. દંતવકત્રને જન્મ એમાંથી જ થયેલે. આ જ તે દંતવકત્ર છે કે જે પૂર્વજન્મમાં શના દે ઋષિએના અભિશાપથી હિરણ્યાક્ષ( રાક્ષસ ) રૂપે થયેલે. જ્યારે અસુરા રાજના વેશે આ દુનિયામાં આવ્યા એટલે ભૂમિભાર એ કરવા ભગવાન શ્રી કૃષ્ણે તેએને દુર કરવા આ જગતમાં જન્મકૃત્ય કર્યું છે.