________________
૫૧
મ-સમાજ વ્યવસ્થા સુધરે વ્યક્તિ વિકાસને તકેા મળે, જેથી વ્યક્તિ સમાજ સમષ્ટ સૌનાં તનમન સુખી અને ૧
અનુષ્ટુપ
જોકે હશે ગુનાએ પણ બીજી બાજુ વધે ગુણા; જો ક્ષાત્રો ને દ્વિજને સતા, ત્રણેય સંકળાય તા.
સર્વે ગુણા થતાં સ્થાયી, ને દોષ। સૌ દબાય જો; આ રીતે અવતારાનું, સત્કૃત્ય સિદ્ધ થાય તા.
♦
રાજા પરીક્ષિતે પૂછ્યું : શુકદેવજી મહારાજ ! બલરામજી પણુ ભગવાન કૃષ્ણનું જ અમુક સ્વરૂપ હાવાથી એક અર્થમાં તા ભગવાન જ છે. તેએ સશક્તિમાન અને એમની લીલા, એમનું સ્વરૂપ, એમના ગુણે! પણ મન, બ્રુદ્ઘિ અને વાણીથી પર છે, માટે એમણે પણ જે અદ્ભુત કર્મ કર્યાં છે, તે પણ હું આપની પાસેથી ફરી ફરી સાંભળવા ઇચ્છું જ છું'
શ્રી શુકદેવજી ખેલ્ય! જુઆ રાજનૂ ! દ્વિવિદ નામના એક નટખટ વાનર હતા. આમ તે! એ ભૌમાસુરના મિત્ર, મૈદા શક્તિ શાળા ભાઈ અને સુગ્રીવને મંત્રી હતેા. જ્યારે એ દુષ્ટ સાંભળ્યું કે પેાતાના મિત્ર ભૌમાસુરને કૃષ્ણચંદ્રજીએ મારી નાખ્યા છે ત્યારે તરત એ પેાતાના મિત્રના વૈરને બદલે લેવા માટે સજ્જ થઈ ગયે!, પેાતાના વ્યક્તિગત મિત્રના એ વૈરને બદલા લઈ ઋણ ચૂકવવાની એની સજ્જત:ના પરિણામે આખીયે દુનિયાનું ગમે તે થાય તેની પરવા ન કરતાં આખીયે દુનિયાનું સત્યાનાશ કરવા તરફ એ વળી ગયે. તે વાનર મેટાં ઉમેટાં નગર, ગામ, ખાણુ અને જ્યાં આહીર ને વસવાટ હૈાય ત્યાં આગ લગાડીને બાળવા x મડી પડયો. મેટા મેટા પહાડાને ઉખેડી ઉખેડી એ વડે મેટા પ્રાંતેને ચકનાચૂર