________________
૪૭
કેસલનરેશે બહુ પ્રેમથી તેઓને આદર-સત્કાર કર્યો ! ભગવાન કૃષ્ણ પણ રાજવીને આદર–સત્કારનું ઘણું ઘણું હાર્દિક અભિનંદન કર્યું, રાજા નગ્નજિતની સુપુત્રી નાગ્નજિતી સત્યાને આ સમાચાર મળ્યા કે તેણીએ મનેમન જ વિચાર કર્યો કે અત્યાર સુધી જેમને વરવા માટે મેં ઘણું ઘણું વ્રતનિયમો વગેરે કરેલ છે અને મનથી તો હું આ પરમ પુરુષને જ પરણી ચૂકી છું, કારણ કે ભગવતી લક્ષ્મી, બ્રહ્માજી, શંકર ભગવાન અને મેટામોટા કપાલે જેમની ચરણરજ પિતાના મસ્તક પર ચઢાવી પિતપેાતાને ધન્યભાગી મનાવે છે, તેઓ પિતાની જ કૃપાથી મારા પર પ્રસન્ન થયા. અને પરીક્ષિત ! રાજા નગ્નજિતે પણ ઊંડા હદયથી પ્રાર્થના કરી ઃ “જગતના એકમાત્ર શ્રીકૃષ્ણ! કયાં આપ જેવી મહાસમર્થ વિભૂતિ અને ક્યાં મારા જેવો તુરછ માનવી! હવે આપ જ ફરમાવો કે હું આપની શી સેવા કરું ? ભગવાને કહ્યું : “ક્ષત્રિય એકમાત્ર સ્વક્તવ્યમાં પરાયણ હોય એટલે બસ છે. કોઈની પાસેથી કશું માગવાનું હોય જ નહીં. પરંતુ આપનું સૌહાર્દ વધારવા હું આપની કન્યાની માગણી અવશ્ય કરું છું.” આ સાંભળી રાજવી નગ્નજિત તે ખુશ થઈ ગયા અને બેલ્યો: “જેને હૈયે લક્ષ્મીજી ખુદ વિરાજે છે, તેમના કરતાં ઉચ્ચ પુરુષ મારી પુત્રીને જગતમાં ક્યાંય પોતાને પતિ બનાવવા માટે મળી શકે જ નહીં, પરત કપાનાથ! આ સાત બળદોને જે જીતે તે જ મારી કન્યાને પતિ થાય, એ મારો પ્રથમથી દઢ સંકલ્પ છે અને આપ સમર્થ માટે કશું અશક્ય નથી. બાકી આ પહેલાં અનેક રાજવીઓ ક્ષત્રિય આવ્યા પણ કેઈ આ બળદને સંપૂર્ણ વશ કરી જ નથી શકયા.
ભગવાન શ્રીકૃષ્ણ આ વાત સાંભળી તરત કમર બાંધીને પોતાનાં સાત રૂપે બનાવી સામાન્ય બકરી જેવા તે સાતેય બળદોને નિવાર્ય બનાવી રમત રમતમાં નાથી જ લીધા અને એ બળદેને
પ્રા. ૩૨