________________
જાંબવતી અને સત્યભામા સાથે લગ્ન
અનુષ્ટુપ
સર્વાંગ પૂર્ણ —સંપુર્ણ ધર્મ ક્રાન્તિ થવા ખધે; નૃ-નારી અકવ ને વિશ્વપ્રેમ આરાધના તે. ૧
વ્રજ ને મથુરા સાધી દ્વારિકાનગરી વળી; હિન્દ દ્વારા તદા કૃષ્ણે જગત આખુ કર્યુ” સુખી.
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિતજી! સત્રાજિત પ્રથમ સૂર્યના પરમ ભક્ત અને પછી મિત્ર બની ગયા. તેથી સૂર્ય મહારાજે પ્રસન્ન થઈ સત્રાજિતને ‘સ્યમંતક' મણિ આપ્યા. તે સ્યમ તક લઈ, દ્વારિકામાં આવ્યેા. દ્વારિકાવાસી નારિકા તને દૂરથી સૂર્ય જેવે જોઈ ભગવાન કૃષ્ણ પાસે પહેાંચી ગયા અને કહેવા લાગ્યા : ‘ભગવાન ! આપ જરા બહાર આવીને જુએ તે ખરા ! ખુદ સૂર્યદેવ આપનાં દર્શીને આપણી દ્વારિકાનગરીમાં જાતે પધારતા લાગે છે!' ભગવાને ખુલાસેા કરી એ બધાને સમાવ્યું : ‘ભાઈએ ! એ સ` પેતે નથી, પરંતુ સૂર્યંના પ્રતાપે સત્રાજિતને જે સ્વમ'તકમણિ મળેલ છે તેનેા પ્રતાપ છે. તે મણુિ પ્રતિદિન આઠ ભાર સેાનું આપે છે અને જ્યાં એ શુિ હાય ત્યાં મહામારી, દુકાળ, મહપીડા, સર્પ ભય, શરીર અને મનની પીડા તથા માયાવીઓને ઉપદ્રવ વગેરે કશું અશુભ થતું જ નથી,
ભગવાને તે મણિ રાજા ઉગ્રસેનને આપવા સત્રાજિતને કહ્યું, પણ લાભશ થઈ તે આપી શકયો નહી. સત્રાજિતનો ભાઈ ‘પ્રસેન’ ગળે મણિ પડેરી એક વખત વનમાં શિકાર ખેલવા ગયે. ત્યાં સિંહે તેને ઘેાડાસહિત મારી નાખ્યા. સિંહને ગુઢ્ઢામાં રહેતા ઋક્ષરાજ રીંછે મારી નાખી. આ ણ પેાતાની પાસે રાખ્યા. પરંતુ સત્રાજિતે